Diwali Greetings Best Quote In Gujarati With Photo Frame
Diwali greetings best quote in gujarati with photo frame. આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસથી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે , ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય ,
દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય ,
ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે,
ત્રીજ થી ત્રેવડ વધે ,
ચોથ થી ચતુરાઈ વધે , લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.
Crop Image Before Upload
Related Post
New 2022 Diwali photo frame with my photo
Latest Diwali celebration photo frame with images genrator
Diwali greetings best quote in gujarati with photo frame.
Happy Diwali 2022 greetings message with photo
Diwali greetings best quote in gujarati with photo frame
Diwali greetings best quote in gujarati with photo frame.
Diwali greetings best quote in gujarati with photo frame.