CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Good Morning0

સુપ્રભાત પ્રમાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી. પન પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે.

Maha Shivratri2

વહે જટામાંથી ગંગા અવિરત, અઘોરી કરે જેની પૂજા સતત, રાવણ પણ જેની આગળ નમાવે છે શીશ, દુનિયા કહે છે એને જગદીશ. મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના. બમ બમ ભોલે..🙏

Good Morning1

🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે પથ્થર જ જાેઈએ “સુર” બદલીને બોલવાથી પણ ઘણુ બધૂ તુટી જાય છે..!!! ☕good morning 🍵 🙏jαч dwαrkαdhíѕh🙏

Happy Birthday papa1

જ્યારે તેણે તમને મારા પિતા તરીકે પસંદ કર્યા ત્યારે સર્વશક્તિમાન મારા જીવનની તરફેણ કરે છે; શિષ્ટ અને નક્કર જીવન જીવવા માટે તે તમારી પર્યાપ્ત તરફેણ કરે! જન્મદિવસની શુભેચ્છા, પપ્પા.

Good Morning1

દરેક નવો દિવસ જીવન જીવવાની બીજી તક છે. સુપ્રભાત

Good Morning0

સુપ્રભાત શાણપણ એટલે ક્યારે અને કેવી રીતે અજ્ઞાની દેખાવું તેની સમજ.

Maha Shivratri3

કણ કણ માં શિવ છે, અંતરિક્ષ માં શીવ છે, વર્તમાન માં શિવ છે, ભવિષ્યકાળ માં પણ શિવ છે. નમો આપ સભી મહાશિવરાત્રી ની શુભકામનાઓ. 🙏

Happy Birthday papa3

દરેક છોકરીનો પહેલો પ્રેમ તેના પિતા હોય છે Love U Dad Happy Birthday

Good night3

પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી. ☺Good Night☺

Good night4

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે... જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે... $-Good Night-$

Happy Birthday papa5

મારા જીવનના મારા પ્રથમ શિક્ષક માત્ર મારા પપ્પા છે, હું મારા પપ્પાને માન આપું છું, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Good night2

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો.. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

Maha Shivratri4

હીરા-મોતી તો શેઠ લોકો પહેરે, અમે તો મહાદેવ ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ. 📿 ૐ નમ: શિવાય 📿 🌷 હેપી મહાશિવરાત્રી 🌷

Maha Shivratri0

જરૂર નથી મને કોઈની, એક મારા મહાકાલ કાફી છે જીંદગીભર માટે….

Maha Shivratri0

હજારો મહફિલે ઓર લાખો મેલે હૈં, જહાં આપ નહિ મહાદેવ વહાં હમ અકેલે હૈં. 🙏 હર હર મહાદેવ 🙏 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

Maha Shivratri4

અદ્ભુત છે તારી માયા, અમરનાથ માં કયો છે વાસ, નીલા રંગની તેમની છે છાયા, તમે છો મારા મન માં વસ્યા. 🔱 હર હર મહાદેવ 🔱 મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા 🙏

Good Morning4

“ફોન” માં અને “મન” માં બિનજરૂરી ડેટા સેવ ના કરો… સ્પિડ ઘટશે જ… 🌤️ Good Morning 🌤️

Good night5

સોચા❤‍🔥 નહી❤‍🩹થા જિંદગી મેએસે ભી હાલત હોગો_ 💘 રોના ભી🖤////પડેગા ઓર આસું😔 છુપાને હોગે,….😔😭😒 💘 Good Night 💘

Happy Birthday papa0

પિતાને, હું દરેક ફરજ પૂરી કરીશ. હું મારા પિતાને જીવનભર પ્રેમ કરું છું બાપ, તારા જેવો બીજો કોઈ ભગવાન નથી. મારા પ્રિય પિતાને જન્મદિવસની શુભકામના

Good night2

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..! 🌷 Good Night 🌷

Good night2

સાંજનો વિસામો તો ત્યા જ ગમે..... જ્યા રાહ જોતુ કોઇ આપણું મળે... સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.. 😫શુભ રાત્રી😪

Maha Shivratri0

શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, ભગવંત છે, શિવ ૐ કાર છે, શિવ બ્રહ્મ છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે, આઓ ભગવાન શિવ ને નમન કરીયે, એમના આશીર્વાદ આપણા બધા પર બન્યા રહે. આપ સૌને મહાશિવરાત્રી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ…

Maha Shivratri0

एक पुष्प, एक बेलपत्र. एक लोटा जल की धार, कर दे सबका उद्धार मासिक शिवरात्रि की शुभकामनाएं

Good Morning0

સુપ્રભાત જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ, જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે.

Maha Shivratri3

ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ પુરી કરે. તમને મહાશિવરાત્રી 2023 ની શુભકામનાઓ! 🔱 Har Har Mahadev 🔱

Happy Birthday papa4

તેના ખિસ્સા ખાલી હોવા છતાં તેણે ક્યારેય ના પાડી નથી મેં મારા પિતા કરતાં વધુ ધનિક માણસ ક્યારેય જોયો નથી. જન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ

Good night0

💫કોઈ પણ કર્મ કરો, બસ🥰 ધ્યાન એટલું જ રાખજો કે… કુદરત Online છે. ‼ 💐 ગુડ નાઈટ 💐

Good night1

કોણે કીધું કે. નસીબ વિના કામ બધા આડા પડે ! પ્રયત્નના અંતે તો, ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ તું નક્કી કર કે, કોઈ ના સહારે ના રહે, પછી તું જ આગળ વધ એવી રીતે કે ઘડિયારના કાંટા પણ મોડા પડે! 🌹 શુભ રાત્રિ પ્રિય 🌹

Happy Birthday papa1

ખુશીમાં વીતે તમામ દિવસો દરેક રાત સુહાની હોય જે તરફ પણ તમારા પગ પડે એ તરફ ફૂલોનો વરસાદ હોય.

Maha Shivratri1

શિવની શક્તિ, શિવની ભક્તિ, શિવારાત્રીના પવિત્ર દિવસે, ચાલો એક નવું અને સારું જીવન શરૂ કરીએ, એવી ભગવાન શિવને પ્રાર્થના છે. મહા શિવારાત્રીની શુભેચ્છાઓ!

Happy Birthday papa0

પ્રિય પપ્પા, જીવનમાં અમે જે નિર્ણયો લઈએ છીએ તેમાં અવરોધ કર્યા વિના હંમેશા અમારી સાથે રહેવા બદલ તમારો આભાર. જો કે, શું તમારા ઘણા વધુ જન્મદિવસો આવવાના છે? જન્મદિવસની શુભેચ્છા પપ્પા!

Good Morning5

સુપ્રભાત અનુમાન આપણા મનની કલ્પના છે. અને અનુભવ આપણા જીવનનો પાઠ છે...!

Good Morning3

સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે કોઈ ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય !!

Maha Shivratri2

ભગવાન શિવ દ્વારા મહા શિવરાત્રી નિમિત્તે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો નાશ કરવામાં આવે. 💐 મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐

Good Morning5

સુપ્રભાત સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો, જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો મગજમાં વિચારો ઓછા રાખવા.

Good Morning4

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય...! શુભ સવાર

Good Morning1

સુપ્રભાત જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.

Good Morning5

કાગળ ક્યારેય રડતાં નથી, એ તો બસ માણસ ને રડાવી દે છે…!! પછી ભલે ને એ પ્રેમપત્ર હોય, રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ….! 🙏જય શ્રી કૃષ્ણ🙏 💐શુભ સવાર💐

Maha Shivratri5

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય. અને... એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.

Good Morning0

શુભ સવાર જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.

Good Morning0

નીભાવતા આવડવું જોઈએ. બાકી, 👬લાગણીઓનો લાભ લેતા તો આખી 🌏દુનિયાને આવડે છે !! 🌷 શુભ પ્રભાત 🌷

Good Morning4

સુપ્રભાત પરિશ્રમ આપણને ત્રણ આફતો થી ઉગારે છે. કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

Happy Birthday papa5

સંપૂર્ણ પિતા માટે સૌથી ખુશ જન્મદિવસ. પ્રિય પપ્પા, તમારા પ્રેમે મને મારી જાતમાં ખરેખર વિશ્વાસ કરવાની ક્ષમતા આપી છે. ઉપરાંત, સમર્થન અને માર્ગદર્શન માટે આભાર કહેવા માટે!

Happy Birthday papa3

તમારી દેખભાળ હેઠળ મને કેટલો સુંદર ઉછેર થયો છે તે જુઓ. મને આવા એક આશ્ચર્યજનક બાળપણ આપવા બદલ પપ્પાએ ખૂબ પ્રશંસા કરી. જન્મદિવસ ની શુભકામના.

Good night4

સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેચવા તો અંગત જ જોઈએ... સાચા માણસનો હાથ પકડી રાખજો જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવા નહિ પડે... 🌺શુભ રાત્રિ🌺

Good Morning4

શુભ સવાર સમય બધું જ શીખવી દે છે, લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!

Good Morning2

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

Good Morning4

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો, બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે. 🌼 Զเधे Զเधे 🌼 💐 ગુડ મોર્નિંગ 💐

Happy Birthday papa5

આ દુનિયામાં જન્મદિવસની એક પણ ભેટ એવી નથી કે જે મારા જીવનમાં તમારા યોગદાનને મૂલ્યવાન કરી શકે. વિશ્વના શ્રેષ્ઠ પિતાને જન્મદિવસની શુભેચ્છા.

Good Morning3

શુભ સવાર કિનારે ઉભા રહી પાણી જોવાથી ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.