Festival messages

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Festival message, festival quotes, festival sms, festival messae share, social share, Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Good night

ભલે તમે ગમે તેટલાં દૂર હોય, તમે હંમેશા મારા વિચારોમાં છો શુભ રાત્રી.


Good night

કોઈની વાતોમાં નહિ આવી જવાનું , અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે. Good Night શુભ રાત્રી


Good night

🌷…પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે, પણ…🙌 વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે.💯🌤️❄️ 😴 શુભ રાત્રી મિત્રો 😴


Good night

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો.. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Good night

મનમાં હોય તે બોલી દેવુંવાનું પછી બોલીના શકો અને સામે વાળું તમને સમજી નાં શકે.... 🌹શુભ રાત્રી🌹


Good night

અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય.. 🌙Good Night🌟


Good night

અઘરી રચના❤ પ્રેમ ની * ક્યાં કોઈને 😊સમજાણી છે ? ઝેર મીરા ♡ પીએ તોયે *રાધા દિલ 💏 ની રાણી છે… ❤ શુભ રાત્રી ❤


Good night

એની જવાબ આપવાની કળા પણ સઘળી હતી, ન જવા દેતી, ન જવાબ દેતી, બસ જોયા કરતી !!! 🌹 શુભ રાત્રિ પ્રિય 🌹


Good night

ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા, દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા. 👿Good Night👿


Good night

ભગવાનનો આભાર માનવા માટે આપણી પાસે ઘણા કારણો છે, પરંતુ દરેલ આવી શાંતિપૂર્ણ રાત માટે તેમનો આભાર માનીએ. 🌹 ગુડ નાઈટ 🌹


Good night

વક્ત ભી કમાલ કા હે, વક્ત કે સાથ જો અપને થે, વો વક્ત કે સાથ સપને બન ગયે.. 🙏 Good Night 🙏


Good night

જીવનમાં હજારો લોકો મળશે, પરંતુ માતાપિતા જે અમારા હજારો ભૂલોને માફ કરે છે તેઓ ફરી ક્યારેય નહીં મળે.


Good night

ભણેલા જ આંગળી ચીંધે, બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય સાહેબ.. 👹👿Good Night👿👹


Good night

ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર, તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ.. Good Night શુભ રાત્રી


Good night

જીવનનો કોઈ અંત નથી, નવી શરૂઆત જેવી નવી સવાર તમારી રાહ જોઈ રહ્યો છું


Good night

તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી. 💐 ગુડ નાઈટ 💐


Good night

વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય પણ મન સ્વચ્છ હોવું જોઈએ કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.


Good night

ચિંતા ઉધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે, તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે.. Good Night


Good night

તું મારા જીવન ના ચિત્ર નો ફિનિશિંગ ટચ છે તારું માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે 🌹 શુભ રાત્રી 🌹


Good night

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ, શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય.. 💐શુભ રાત્રી💐


Good night

જન્મ એ જીવનની શરૂઆત છે, સુંદરતા જીવનની કળા છે, પ્રેમ જીવનનો ભાગ છે.., પણ ★”મિત્રતા”★ એ જીવનનું ♥️હૃદય છે…!! 🌷 Good Night 💐


Good night

એકતા અને સંપ તો…. લોહીમાં હોય છે સાહેબ , બાકી કીડીઓ ક્યાં કોઈ…. યુનિવર્સિટીમાં ભણવા જાય છે.. 🌻 ગુડ નાઈટ 🌻


Good night

તમારા હૃદયને સ્પર્શ કરી તમારી આંખો બંધ કરો. અને એક મીઠા સપના સાથે સુઈ જાઓ. 🌷 Good Night 🌷


Good night

હદયના દરિયા માંથી તમારા માટે મોતી રાખ્યા છે, જોઈએ એટલા લઈ જાવ, બધા મફત જોખી ને રાખ્યા છે..! ❤️ શુભ રાત્રી ❤️


Good night

જો તમને ભગવાન પાસે કંઈ માંગવાથી નહીં મળે, તો તેમના પર નારાજ ના થશો કારણકે ભગવાન તમને જે ગમે તે આપતા નથી પણ તેઓ જે તમારા માટે સારું છે તે આપે છે. 🌺શુભ રાત્રિ🌺


Good night

હા હશે તને ચાહનારા લાખો ! હું માનું છું… પણ મારા જેવો એક શોધી લાવે તો માનું… 💞 શુભ રાત્રી 💞


Good night

ક્યારેક એના હાલ પણ પૂછી લ્યો,, જેના શરીરમાં દિલ ની જગ્યાએ તમે ધડકો છો.. 💘 Good Night 💘


Good night

તારી યાદો માં ઊંઘ નું આવવું પણ મુશ્કિલ થય ગયું છે, અને ઊંઘ આવી પણ જાયતો તે ઊંઘ પર તારો જ પહેરો હોય છે. ❤ શુભ રાત્રી ❤


Good night

જે સ્વપ્ન તમે જોવ છો, હું ઈચ્છું કે તે દરેક આશા અને લક્ષ્ય સાચા થાય. 💐 Good Night 💐


Good night

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે. શુભ રાત્રી


Good night

મિત્ર કલર ની જેમ હોય છે.. જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે. હું કદાચ તમારો ફેવરીટ કલર ન બની શકું.. પણ એવી આશા છે કે.. ચિત્ર પૂરું કરવામાં કયાંક તો કામ લાગી શકું 🍀શુભ રાત્રી🍀


Good night

એવું તો હૈયું સાલું કેવું ટેવાઈ ગયું છે, છે મારું પણ તમારું કહેવાઈ ગયું છે. Good Night Dost 🌺


Good night

દુનિયાને તમારા વિચારોથી નહિ, તમારા કામથી જ મતલબ છે. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Good night

પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી. ☺Good Night☺


Good night

‘અંગત’ પાસેથી ‘અપેક્ષા’ રાખવી એ ‘ગુનો’ નથી, પણ ‘અપેક્ષા’ માટે ‘અંગત’ બનવું એ ગુનો છે !!! 💐શુભ રાત્રિ💐


Good night

હર રાત મેરા નામ બોલ કર સોયા કરો, ખિડકી ખોલ તકિયા મોડકે સોયા કરો, હમભી આયેંગે તુમ્હારે ખયાલો મેં, ઇસલિએ થોડી સી જગહ છોડ કે સોયા કરો. ❤️ Good Night My Love ❤️


Good night

"ખબર ના હતી કે જીંદગી ને રંગત મળી જશે.. તમારા સ્નેહ નીસુવાળી સંગત મળી જશે.. દિલ ખોલી ને વાતો કરી શકુ હુ પ્રેમ થી.. ખબર ના હતી કે એવુ કોઈ અંગત મળી જશે..." 💐શુભ રાત્રી💐


Good night

કોણે કીધું કે. નસીબ વિના કામ બધા આડા પડે ! પ્રયત્નના અંતે તો, ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ તું નક્કી કર કે, કોઈ ના સહારે ના રહે, પછી તું જ આગળ વધ એવી રીતે કે ઘડિયારના કાંટા પણ મોડા પડે! 🌹 શુભ રાત્રિ પ્રિય 🌹


Good night

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહિ, પરંતુ આપણું કરેલું નોંધાય છે.!!! 🎨શુભ રાત્રી🎨


Good night

જિસ તરહ ચાંદ આપકો ચાંદની દેતા હૈ, ઓર ફૂલ ખીલ કર ખુશ્બુ દેતા હૈ, ઉસી તરહ મેરા દિલ આપકો Good Night કહ દેતા હૈ… 🌷 શુભ રાત્રી 🌷


Good night

💫કોઈ પણ કર્મ કરો, બસ🥰 ધ્યાન એટલું જ રાખજો કે… કુદરત Online છે. ‼ 💐 ગુડ નાઈટ 💐


Good night

તમારી આંખો બંધ કરો. બધું બરાબર થઈ જશે. ચિંતા કરશો નહીં. ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો.


Good night

તમને ગેહરી નિંદ્રા આવે અને આવતી કાલે નવી આશાઓ અને ઘણી સકારાત્મક ઉર્જા સાથે જાગૃત થાઓ. 🌷 Good Night 💐


Good night

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે, પકડી પકડીને લાવે છે એ પળને જે ખુબ તકલીફ આપે છે. 🌹શુભ રાત્રી🌹


Good night

અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે, ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે. ❤️ શુભ રાત્રી ❤️


Good night

કેટલાંક સબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સપના બનીને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે. *~Good Night~*


Good night

ભૂલી જવું અને ભૂલાવી દેવું આ બધું મગજનું કામ છે, તમે તો દિલમાં રહો છો ચિંતા નાં કરતાં... (*શુભ રાત્રી*)


Good night

કાલે શું થવાનું છે તેની ચિંતા માં આખી રાત ના રહો, ઊંડો શ્વાસ લો અને આરામ કરો, તમારે ડરવાની જરૂર નથી ભગવાન તમારી સાથે જ છે. 🌷 શુભ રાત્રી 🌷


Good night

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે. 💐Good Night💐


Good night

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો. શુભ રાત્રી


Good night

જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે. 🌹શુભ રાત્રી🌹


Good night

જ્યારે તમે સૂતા હો ત્યારે દરેક રાત એ નિશાની છે કે, નવી શરૂઆત તમારી રાહ જુએ છે. 🌹 શુભ રાત્રી 🌹


Good night

સોચા❤‍🔥 નહી❤‍🩹થા જિંદગી મેએસે ભી હાલત હોગો_ 💘 રોના ભી🖤////પડેગા ઓર આસું😔 છુપાને હોગે,….😔😭😒 💘 Good Night 💘


Good night

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને, ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..! 🌷 Good Night 🌷


Good night

જીંદગી એક એવી કવિતા છે, જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે સાહેબ… શુભ રાત્રિ 😊🙏


Good night

જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે... Good Night શુભ રાત્રી


Good night

ભગવાન આટલા સુધી લાયો છે. તો આગળ પણ લઈ જશે. 😊Good Night😊


Good night

સારા મૂડમાં કહેવાના સારા મૂડમાં સારા દિવસ પર સારા સમય માટે સારા કારણોસર સારા મિત્ર તરફથી સારા વ્યક્તિ માટે એક સારો સંદેશ... 😮ગુડ નાઇટ!😪


Good night

સાંજનો વિસામો તો ત્યા જ ગમે..... જ્યા રાહ જોતુ કોઇ આપણું મળે... સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.. 😫શુભ રાત્રી😪


Good night

જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે, તે ક્ષણ પણ ભક્તિ ની કહેવાય છે જ્યારે માણસ માણસ ને કામ આવે... 🍄શુભ રાત્રી🍄


Good night

ફક્ત તે જ સપનાની કિંમત જાણે છે તે તેમને પરિપૂર્ણ કરવાની હિંમત કરે છે લોકોને સત્ય જાણવું છે, માનવું નથી શુભ રાત્રી


Good night

કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ, પોતાને “improve” કરવા માટે મહેનત કરો. કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે, નયતર એક નામ નાતો લાખો લોકો છે. 😊 Good night 😊


Good night

❛….કદર તો હંમેશા કિરદારની હોય છે, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે….❜ 💐 ગુડ નાઈટ 💐


Good night

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી... #`Good Night`#


Good night

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Good night

પેપર માં આવતો નિબંધ અને જીવન માં બંધાતો સંબંધ; જો મનગમતો હોય ને સાહેબ… તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ ; કોઈ દિવસ ખૂટતી નથી. 💐 ગુડ નાઈટ 💐


Good night

હંમેશા સકારાત્મક વિચાર સાથે દિવસ સમાપ્ત કરો. ભલે ગમે તેટલી મુશ્કેલ વસ્તુઓ હોય, આવતીકાલે તેને વધુ સારી બનાવવાની નવી તક છે


Good night

જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે, જ્યારે માણસ માણસને કામ આવે.. Good Night


Good night

ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં, પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી. 🌸 શુભ રાત્રિ 🌸 🙏 Jay mataji 🙏


Good night

દુનિયા વફાદારી કરશે એવી આશા ન રાખો, કેમ કે પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે 🌷શુભ રાત્રી🌷


Good night

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે.. 💐Good Night💐


Good night

સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેચવા તો અંગત જ જોઈએ... સાચા માણસનો હાથ પકડી રાખજો જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવા નહિ પડે... 🌺શુભ રાત્રિ🌺


Good night

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે. પકડી પકડીને લાવે છે એ પળને જેખૂબ તકલીફ આપે છે. 👹👿Good Night👿👹


Good night

ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે, પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે. ❤ શુભ રાત્રી ❤


Good night

નોટ ભેગી કરવા ના બદલે, મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે. એટલે બદલાવા ની ઝંઝટ જ નથી આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ નથી. 😪Good night😪


Good night

જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે, ત્યારે તમારે એનું મીઠું લીંબુ સરબત બનાવવું જોઈએ.. 🍋શુભ રાત્રી🍋


Good night

કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. Good Night શુભ રાત્રી


Good night

વીતી ગયેલા સમયને આપણે બદલી નાં શકીએ પણ આવનાર સમયને આપણે સુંદર જરૂર બનાવી શકીએ.. 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Good night

જોજો હો કામ વગર વધુ જાગી રહેતા નય, ઠંડી નો ચમકારો જબરો છે. જમીને ગોદળા ભેગા થય જજો. 💐 ગુડ નાઈટ 💐


Good night

બધું નસીબ પર ના મૂકી દેવું, કઈક આપણે પોતે કરી લેવું, નસીબ માં હશે તે તો મડી જ રેસે, પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,.. 🌻 શુભ રાત્રી 🌻 🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻


Good night

સુંદર હોવું જરૂરી નથી, કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે. 👹👿Good Night👿👹


Good night

હું ભલે વીતી ગયેલી કાલ છું… જિંદગી તું જો, હજી ખુશ ખુશાલ છું. 🥰 ગુડ નાઈટ 🥰


Good night

*~કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી, એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે. શુભ રાત્રી


Good night

જે નસીબમાં છે એ સામેથી આવશે અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે... 💑શુભ રાત્રી💑


Good night

માથું ભલે ગમે તે દિશામાં હોય, બસ હ્રદય સાચી દિશામાં હોવું જોઈએ!! 🌙Good Night🌙


Good night

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે. નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…? 💐 ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ 💐


Good night

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે... જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે... $-Good Night-$


Good night

દુનિયા શુ કહે એનો વિચાર ના કરતા તમારુ દિલ કહે એ કરજો કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનુ છે 🙈શુભ રાત્રી😪


Good night

સપના જોનારાઓ માટે રાત, દિવસ કરતા લાંબી હોય છે અને જે લોકો તેમના સપના સાકાર કરે છે તેમના માટે દિવસ, રાત કરતા લામ્બો હોય છે. 🌹 શુભ રાત્રી 🌹


Good night

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે. 🌺શુભ રાત્રિ🌺


Good night

આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ, બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા.. 🙏 ગુડ નાઈટ 🙏


Good night

જીંદગીમાં બધું છોડી ડો તો ચાલશે, પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા” ક્યારેય નાં છોડવી 🌑શુભ રાત્રિ🌑


Good night

ભૂલી જવું એ પણ ઉપકાર છે ભગવાનનો નહિતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Good night

🍁શુભ રાત્રી🌰 એક નાની એવી ભુલને લીધે, આપણે એક સારામાં સારો સબંધ અને વ્યકિત ખોઈ બેસીએ છીએ…!!


Good night

એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે, જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય. 💖Good Night💖


Good night

હું મારા જીવનને પ્રેમ કરું છું કારણ કે તે મને તમને આપ્યો. હું તમને પ્રેમ કરું છું કારણ કે તમે મારું જીવન છો. શુભ રાત્રી.


Good night

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. 🌃શુભ રાત્રી🌃


Good night

વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઇ જાય છે. 💐શુભ રાત્રિ💐


Good night

સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહિતર ખાડો જ બને સાહેબ. 💮Good Night💮


Good night

ભગવાને કોઈ નું નશીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ….. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે !! 🌹 Good Night Friends 🌹


Good night

આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે. 💤શુભ રાત્રી💤


Good night

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે.. 😉Good Night😉


Good night

તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી, પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.,, Good Night


Good night

તમે મારો પ્રેમ અને મારું જીવન છો, હું આશા રાખું છું કે તમે આજની રાત્રે ઘણાં બધાં મીઠા સપનાં જોશો! ❤️ શુભ રાત્રી Dear ❤️


Good night

સપના Uplod તો તરત થઇ જાય છે, પણ Downlod કરવામાં જિંદગી નીકળી જાય છે.... Good Night


Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.