Festival messages

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Festival message, festival quotes, festival sms, festival messae share, social share, Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Maha Shivratri

☘️હર હર મહાદેવ☘️ 🌹ૐ નમઃ શિવાય🌹 🌿જય મહાદેવ🌿 🙏🏻જય મહાકાલ🙏🏻 ❤️જય શિવ શક્તિ❤️ 💐સત્યમ શિવમ સુંદરમ💐 🛕 જય ભોલેનાથ 🛕 🌸જય સદાશિવ🌸 🍃🍃જય શિવ શંકર🍂🍂 🥀🥀ૐ ૐ ૐ ૐ ૐ🌺🌺 🌺🌺નમો નમઃ નમો નમઃ🌸🌸 🛕ૐ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🛕 ❤️🧡💛💚💙💜🖤🤍🤎


Maha Shivratri

ઐસી લગી ભોલે કી લગન, ઝહર ભી પીતા હૂં મસ્ત મગન મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ🙏


Maha Shivratri

કણ કણ માં શિવ છે, અંતરિક્ષ માં શીવ છે, વર્તમાન માં શિવ છે, ભવિષ્યકાળ માં પણ શિવ છે. નમો આપ સભી મહાશિવરાત્રી ની શુભકામનાઓ. 🙏


Maha Shivratri

आई है शिवरात्रि मेरे भोले का है दिन शिव की भक्ति में डूब जाने दो शिव के चरणों में मुझे शीश झुकाने दो मासिक शिवरात्रि की शुभकामनाएं


Maha Shivratri

ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ પુરી કરે. તમને મહાશિવરાત્રી 2023 ની શુભકામનાઓ! 🔱 Har Har Mahadev 🔱


Maha Shivratri

ભોળા શંભુ આવે આપને દ્વાર, સંગ લઈ પૂર્ણ પરિવાર. કરે આપ પર ખુશીઓ ની બૌછાર, આવે આપના જીવનમાં બહાર, મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા


Maha Shivratri

तुम धरती तुम अंबर तुम ही गंगा तुम ही समंदर तुम ही सब जगह विराजमान तुम ही सब इंसान के अंदर हर हर महादेव मासिक शिवरात्रि की शुभकामनाएं


Maha Shivratri

हर ओर सत्यम-शिवम-सुन्दरम,हर हृदय में हर-हर हैं,जड़ चेतन में अभिव्यक्त सततकंकर-कंकर में शंकर हैं.हैप्पी शिवरात्रि – ओउम नमः शिवाय


Maha Shivratri

શિવ કી મહિમા અપરંપાર, શિવ કરતે સબકા ઉદ્ધાર. ઉનકી કૃપા આપ પર સદા બની રહે, ઓર આપકે જીવન મેં આયેં ખુશિયાં હજાર. 🔱 શિવ શિવ 🔱 💐 Happy Mahashivratri 💐


Maha Shivratri

મહાશિવરાત્રી ના પાવન પર્વની આપ સહુને તથા આપના પરીવારજનોને હાર્દિક શુભકામનાઓ. શ્રી શંકર ભગવાનની કૃપા આપ પર આને આપના પરીવારજનો પર હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના. 🙏🏻🙏🏻


Maha Shivratri

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે, અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે, શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ. 📿 ૐ નમ: શિવાય 📿 💐 Happy Mahashivratri 💐


Maha Shivratri

શિવની શક્તિ, શિવની ભક્તિ, શિવારાત્રીના પવિત્ર દિવસે, ચાલો એક નવું અને સારું જીવન શરૂ કરીએ, એવી ભગવાન શિવને પ્રાર્થના છે. મહા શિવારાત્રીની શુભેચ્છાઓ!


Maha Shivratri

શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે ! શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે !! 🔱💖 બધા મિત્રો ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🔱🙏💖


Maha Shivratri

શિવ એ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે, શિવ બ્રહ્મા છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે, મહાશિવરાત્રી ની શુભેચ્છા!


Maha Shivratri

हे! देवो के देव महादेव आप से छुप जाएंमेरी तकलीफ ऐसी कोई बात नहीं,तेरी भक्ति से ही पहचान हैं मेरीवरना मेरी कोई औकात नही.हैप्पी शिवरात्रि


Maha Shivratri

મહાશિવરાત્રીના પર્વની... તામામ શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. ભોલેભંડારી સૌની મનોકામના પૂર્ણ કરે... 🙏 હર હર મહાદેવ... 🙏


Maha Shivratri

મહાશિવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ... ભગવાન શિવજી આપ સૌનાં જીવનમાં ખૂબ સુખ આપે અને આંખોમાં નવા સપનાંઓ મૂકી આપે એવી ઇચ્છા.


Maha Shivratri

શિવ શંકરની મહિમા અજોડ છે! શિવ કરે બધાનો ઉદ્ધાર, તેમની કૃપા તમારી સાથે કાયમ રહે, અને ભોળા શંકર હંમેશા તમારા જીવનમાં આનંદ આપે. ૐ નમ: શિવાયા! હેપ્પી મહાશિવરાત્રિ!


Maha Shivratri

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના. 🙏 Har Har Mahadev 🙏🏻


Maha Shivratri

ભોળા ભંડારી શિવ શંકર, જટા માં ચંદ્ર, ને ગંગા ધારી, હાથમાં ત્રિશૂળ ડમરુ ધારી, એવા મહાકાલ ને વારંવાર નમન…


Maha Shivratri

હેપ્પી મહાશિવરાત્રિ સર્વ જગત જેના શરણે છે. તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન અર્પણ કરી પ્રાર્થના કરીએ. હર હર મહાદેવ


Maha Shivratri

મારે ન તો ઉચ્ચ કે નીચી જાતિમાં રહેવું જોઈએ, મહાકાલ, તમે મારા હ્રદયમાં છો, અને હું મારા સ્થાને રહીશ. મહાશિવરાત્રી સ્ટેટ્સ 2023


Maha Shivratri

ભગવાન ભોલેનાથ શંભુ આપની આપના પરિવાર ની દિનપ્રતિદિન પ્રગતિ કરે આપ સદૈવ સુખ, સંપતિ, સમૃધ્ધિ થી ભરપુર બનો તેવી અમારી આપને મહાશિવરાત્રી ની હાદિઁક શુભકામનાઓ. 🙏 હર હર મહાદેવ 🙏


Maha Shivratri

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર, હૈયું ચડાવું હાથથી ભોલે ...ઉતારો ભવ પાર..!! 🚩 મહાશિવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ.!! 🚩


Maha Shivratri

મહાશિવરાત્રીનો શુભ દિવસ હૃદયની ખુશીથી ઉજવો અને લોકોને ભગવાન શિવના મૂલ્યો સમજવામાં સહાય કરો. 🌹 Jay Mahakal 🌹 🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷


Maha Shivratri

અદભુત છે તારી માયા, અમરનાથ માં કર્યો છે વાસ, નીલા રંગની તેમની છે છાયા, તમે છો મારાં મનમાં વસ્યા. હર હર મહાદેવ. મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા!


Maha Shivratri

करूं क्यों फिक्र कि मौत के बाद जगह कहां मिलेगी,जहां होगी मेरे महादेव की महफिल मेरी रूह वहां मिलेगी.


Maha Shivratri

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપણે હોય ત્રિશુલ વાળો. મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ


Maha Shivratri

बनी रहे शिव जी की आप पर मायापलट जाये आपके किस्मत की कायाजिंदगी में आप हासिल करें वो मुकामजो आज तक किसी ने नहीं पायाहर हर महादेव, हैप्पी महा शिवरात्रि


Maha Shivratri

શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ.. અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર…


Maha Shivratri

આજે મહાશિવરાત્રીની શુભકામનાઓ હર હર મહાદેવ 🙏🙏 🙏 શિવજી 🙏 હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી, પાર્વતીનાં ભવોભવના ભરથાર, ગણેશ,ઓખાના પિતા તારણહાર, ભાવથી ભજનારાના સંકટહાર, હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી, ત્રિનેત્રેશ્વર, તાંડવ કરનારાં, સવૅલોકના તાત, હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી, આંક, ધતૂરો,બિલ્લીપત્ર પ્યારા, દૂધ, પંચામૃતના, ભાંગના નૈવેદ્ય આરોગનારા, દુઃખ ટાળી, ત્રિદોષ ટાળી કાળસર્પ હરનારા, હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી. 🙏 હર હર મહાદેવ હર 🙏


Maha Shivratri

अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का काल उसका क्या करे, जो भक्त हो महाकाल का जय महाकाल मासिक शिवरात्रि की शुभकामनाएं


Maha Shivratri

જરૂર નથી મને કોઈની, એક મારા મહાકાલ કાફી છે જીંદગીભર માટે….


Maha Shivratri

મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે. 📿 ૐ નમ: શિવાય 📿 🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷


Maha Shivratri

ગણેશ કાર્તિકેય ના પિતા, માઁ ઉમા ના સ્વામી, દેવાધિદેવ મહાદેવ એમની કૃપા વરસે અપરંપાર… શિવ-પાર્વતી પ્રેમ, ત્યાગ અને વિશ્વાસ ના પ્રતિક.


Maha Shivratri

ભગવાન શિવ ના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર સાથે રહે તેવી હું ઈચ્છા કરું છું. મારા તરફથી તમને અને તમારા પરિવારને મહાશિવરાત્રી ની શુભકામનાઓ. 🙏 હર હર મહાદેવ 🙏


Maha Shivratri

संग लेकर सारा परिवार, करें आप पर खुशियों की बौछार, आ जाए आपके जीवन में बहार मासिक शिवरात्रि में शुभकामनाएं


Maha Shivratri

बनी रहे शिव जी की आप पर मायापलट जाये आपके किस्मत की कायाजिंदगी में आप हासिल करें वो मुकामजो आज तक किसी ने नहीं पायाहर हर महादेव, हैप्पी महा शिवरात्रि


Maha Shivratri

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો. 🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷


Maha Shivratri

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો. “તું દેવ માં મહાદેવ છો, વંદુ તને જગ તારણમ, તું કાળમાં મહાકાળ છો, વંદુ તને અખિલેશ્વરમ, પણ તું હૈ દેવ ઉમાપતિ, વંદુ તને વિશ્વેશ્વરમ, મહાદેવ હર હર ત્રિશુળ ધરવન, વંદુ તને શિવ શંકરમ” મહાપર્વ મહાશિવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ


Maha Shivratri

महादेव तेरे बगैर, सब व्यर्थ है मेरा मैं हूं तेरा शब्द, और तू अर्थ है मेरा मासिक शिवरात्रि की शुभकामनाएं


Maha Shivratri

તમારી બધી ઇચ્છાઓ ભગવાન શિવ દ્વારા પૂર્ણ કરવામાં આવે! તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ મહા શિવરાત્રીની શુભેચ્છા. 🙏 હર હર મહાદેવ 🙏


Maha Shivratri

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક... પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ.... હર હર મહાદેવ…


Maha Shivratri

આવી શિવરાત્રી, જાગ્યા શિવ મહાકાલ, બિલપત્રી ને દૂધ ચઢાવી, મનાવીએ મહાશિવરાત્રી… ભોળાનાથ ની કૃપાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થાય અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશાં બની રહે. હર હર મહાદેવ


Maha Shivratri

ॐ त्रियम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनं, उर्वारुकमिव बन्धनान्, मृत्योर्मोक्षिय मामृतात्


Maha Shivratri

ભગવાન શિવના સર્વોચ્ચ આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા. 💐 Happy Mahashivratri 💐


Maha Shivratri

શિવ કી બની રહે આપ પર છાયા, પલટ દે જો આપકી કિસ્મત કી કાયા. મિલે આપકો વો સબ અપની જીન્દગી મેં, જો કભી કિસી નેભી ન પાયા. 🌷 હેપી મહાશિવરાત્રી 2023 🌷


Maha Shivratri

કણ કણ માં શિવ છે, વર્તમાનમાં પણ શિવ છે, ભવિષ્યકાળમાં પણ શિવ છે…


Maha Shivratri

મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ભોળાનાથ ના ચરણોમાં પ્રાર્થના કે... તમામ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને નાનામાં નાના લોકોને ગરીબી, બીમારી જેવી સમસ્યાઓથી દૂર કરે…


Maha Shivratri

એક બિલી પત્રમ એક પુષ્પમ, એક લોટા જલકી ધાર દયાલુ ઈનકે સાથ હૈ, ચંદ્રમૌલી ભરથાર વ્યાઘાંબરમ ભસ્માંબરમ, જટાજુટ લીબાસ આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.


Maha Shivratri

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય અને એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય. 🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷


Maha Shivratri

અકાલ મૃત્યુ વો મરે, જે કામ કરે ચંડાલ કા... અરે કાલ ભી ઉસકા કયા બીગાળે, જો ભક્ત હો મહાકાલ કા... 🙏 હર હર મહાદેવ 🙏


Maha Shivratri

કાળ ના કાળ એવા રુદ્ર, ભોળા ભંડારી શિવ શંકર, ભસ્મધારી મહાદેવની રાત્રી, મહાશિવરાત્રી ની શુભકામનાઓ…


Maha Shivratri

હજારો મહફિલે ઓર લાખો મેલે હૈં, જહાં આપ નહિ મહાદેવ વહાં હમ અકેલે હૈં. 🙏 હર હર મહાદેવ 🙏 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐


Maha Shivratri

મહાશિવરાત્રી ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ભોલેનાથ નિરંતર સૌના જીવન માં કૃપા વરસાવે .. સૌનું ભલું થાય ... 🙏 ૐ નમઃ શિવાય 🙏


Maha Shivratri

અતિકૃપા રહે મહાદેવની ચડાવે બિલીપત્ર શિવલિંગ પર, કાળ કેરા કાલકેય એમની કૃપા અપરંપાર…


Maha Shivratri

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે, અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે, શિવ જ બ્રહ્મમ છે અને શિવ જ શક્તિ છે. મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે...🙏🙏 🔱 હર હર મહાદેવ 🔱


Maha Shivratri

તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. 💐 મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐


Maha Shivratri

મહાશિવરાત્રી મહાશિવરાત્રી એટલે શિવ ને શક્તિ નો સંગમ. પુરૂષત્વ (ચેતના) નું પ્રતિક શિવ. અને પ્રકૃતિ (ઉર્જા) નું પ્રતિક પાર્વતિ. ચેતના અને ઊર્જાના સંયોગથી જ સર્જન થાય છે.


Maha Shivratri

હું ઈચ્છું છું કે, શિવ-શંકરનો મહિમા તમારા આત્માને ઉત્થાન આપે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે. 🙏 મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ 🙏


Maha Shivratri

ભગવાન શિવ દ્વારા મહા શિવરાત્રી નિમિત્તે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો નાશ કરવામાં આવે. 💐 મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐


Maha Shivratri

ભગવાન શિવ તમારા અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવે. તમે તેમના શાશ્વત પ્રેમ અને તાકાતથી ઘેરાયેલા રહો તેવી હું કામના કરું છું. 📿 ૐ નમ: શિવાય 📿 💐 Happy Mahashivratri 💐


Maha Shivratri

અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું, કાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો. 🌷 હેપી મહાશિવરાત્રી 🌷


Maha Shivratri

મહા શિવરાત્રીના આ શુભ પ્રસંગે ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે રહે તેવી શુભકામના. 🌷 હેપી મહાશિવરાત્રી 2023 🌷


Maha Shivratri

एक पुष्प, एक बेलपत्र. एक लोटा जल की धार, कर दे सबका उद्धार मासिक शिवरात्रि की शुभकामनाएं


Maha Shivratri

શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણ શિવ 'સર્જન' છે અને 'સંહાર' પણ શિવ 'આકાર' અને 'નિરાકાર' પણ શિવ 'રૂપ' છે અને 'વિચાર' પણ શિવ 'ભોળા' છે અને 'ત્રિકાળ' પણ શિવ 'અદ્રશ્ય' છે અને 'સાકાર' પણ શિવ 'જીવ' છે અને 'જીવન' પણ 🙏🏻🌺☘️ મહાશિવરાત્રીની શુભેચ્છા ☘️🌺🙏🏻


Maha Shivratri

ભગવાન શિવ તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે. 🔱 Har Har Mahadev 🔱 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐


Maha Shivratri

અદ્ભુત છે તારી માયા, અમરનાથ માં કયો છે વાસ, નીલા રંગની તેમની છે છાયા, તમે છો મારા મન માં વસ્યા. 🔱 હર હર મહાદેવ 🔱 મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા 🙏


Maha Shivratri

હીરા-મોતી તો શેઠ લોકો પહેરે, અમે તો મહાદેવ ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ. 📿 ૐ નમ: શિવાય 📿 🌷 હેપી મહાશિવરાત્રી 🌷


Maha Shivratri

મહાશિવરાત્રીની શુભકામનાઓ. દેવાધિદેવ મહાદેવ જેના પર આ શૃષ્ટિ ચાલે છે, કે જેના કોઇ પિતા નથી, એ જ સૌના પિતા છે... એ મહાદેવને સત સત નમન ! 🙏🙏🙏🙏 હેપ્પી મહા શિવરાત્રી


Maha Shivratri

દેવોના દેવ મહાદેવના આશિષ સતત આપણને સકારાત્મકતા પ્રદાન કરે તથા સૌનું જીવન સુખરૂપ બને તેવી મંગલ કામના કરતા આપ સર્વ ને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવું છું…


Maha Shivratri

મહાશિવરાત્રી ના પાવન પર્વ ની સૌ સ્નેહી મિત્રોને શુભકામના.... 🔱 હર હર મહાદેવ 🔱


Maha Shivratri

મહાશિવરાત્રીના આ શુભ પ્રસંગે, તમને અને તમારા પરિવારને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ! 💐 Happy Mahashivratri 2023 💐


Maha Shivratri

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર હૈયું ચડાવું હાથથી ભોલે... ઉતારો ભવ પાર..!! 🚩 મહાશિવરાત્રીની હાર્દિક શુભ કામનાઓ.!! 🚩


Maha Shivratri

આપ સૌને મહાશિવરાત્રી ની અનેકાનેક શુભકામનાઓ. સમસ્ત વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્ત થાય તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપ સહુના પર અવિરત રહે એજ મંગલકામના સહ... હર હર મહાદેવ...🙏


Maha Shivratri

एक पुष्पएक बेल पत्रएक लोटा जल की धार,करदे सबका उद्धार।महाशिवरात्रि की शुभकामनाएं।।


Maha Shivratri

કેમ કહેવું કે દરેક માં શંકર છે, આતો ડાક ડમરુ ને ભભૂતિ ના મંતર છે. રુદ્રાક્ષ ની માળા એ જટાયુ જંતર છે. આતો અઘોરી ના નામે ભવનાથે જબ્બર મેળો છે... મહાશિવરાત્રી ની શુભકામના.


Maha Shivratri

ૐ નમઃ શિવાય ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે!


Maha Shivratri

દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ દ્વારે આવે, મહાશિવરાત્રીના આ શુભ દિવસે આપની સર્વ મનોકામના પૂર્ણ થાય. 💐🌹 હેપ્પી મહાશિવરાત્રી !🌹💐


Maha Shivratri

મહાશિવરાત્રીની શુભેચ્છા સાથ પીધા જગતના ઝેર એને હું શંકર ગણું છું, પાછા ન વાળ્યા વેર એને હું શંકર ગણું છું. વાસનાનો નાગ અને અહમની અવિરત ગંગા, જેણે કર્યા છે જેર એને હું શંકર ગણું છું. છે કર્મની સમાધિમાં એ અવિરત લીન, ફળની ન ચિંતા લેશ, એને હું શંકર ગણું છું. દુઃખો સહન કરે પરંતુ અન્યાય રતી ભાર નહિ, તાંડવ રૂપી ધરે વેશ એને હું શંકર ગણું છું. બે પૈસાની રોટલી અને ત્રણ પૈસાની ઊંઘ, તો ય કરે લીલા લ્હેર એને હું શંકર ગણું છું.


Maha Shivratri

काल भी तुम, महाकाल भी तुम हो!लोक भी तुम, त्रिलोक भी तुम हो!शिव भी तुम, सत्य भी तुम!!आप सभी के ऊपर महादेव की कृपा बनी रहे, शिवरात्रि पर्व की हार्दिक बधाई


Maha Shivratri

આશા એની હું શું કરૂ, જેને હોય બે હાથ, હું તો શરણે મહાદેવ ના, જેને હોય હજાર હાથ. મહાશિવરાત્રી ના મહા પર્વની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ.... 🙏🙏


Maha Shivratri

શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, ભગવંત છે, શિવ ૐ કાર છે, શિવ બ્રહ્મ છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે, આઓ ભગવાન શિવ ને નમન કરીયે, એમના આશીર્વાદ આપણા બધા પર બન્યા રહે. આપ સૌને મહાશિવરાત્રી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ…


Maha Shivratri

શિવ જ સત્ય છે. જે ભસ્માસુરને વરદાન પણ આપી શકે અને અંત પણ કરી શકે. શિવ 🌸 ભોળાનાથ 🌸 પણ છે અને 🔱 મહાકાલ 🔱 પણ છે. દેવાધિદેવ મહાદેવના પવિત્ર મહાશિવરાત્રીની સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ.. ભગવાન મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના🙏


Maha Shivratri

पी के भांग जमा लो रंग, जिंदगी बीते खुशियों के संग, लेकर नाम शिव भोले का, दिल में भर लो शिवरात्रि की उमंग। आपके सभी परिजनों को शुभ महाशिवरात्रि।


Maha Shivratri

મારા મહાકાલ તમારા વગર હું શૂન્ય છું, પણ તમે સાથે હોવ ત્યારે હું અનંત છું. 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐


Maha Shivratri

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.


Maha Shivratri

મહાશિવરાત્રીના પાવનપર્વે... આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા... દાદા સોમનાથ મહાદેવ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાથઁના 🔱 હર હર મહાદેવ 🔱


Maha Shivratri

દર્દ આખી દુનિયા પણ સુકુન એટલે મારા મહાદેવ 🙏 જય ભોળાનાથ 🙏 💐 Happy Mahashivratri 2023 💐


Maha Shivratri

મહાશિવરાત્રી... શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે, જે જાય છે ભોળા ને દ્વારે, કંઈક ને કંઈક જરૂર મળે છે, મહાશિવરાત્રી ની દરેક શિવભક્તો ને હાર્દિક શુભેચ્છાઓ.


Maha Shivratri

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || આપ સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. 🔱 હર હર મહાદેવ... 🔱


Maha Shivratri

ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત॥ મહાશિવરાત્રી


Maha Shivratri

મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🤗 🌸 હર હર મહાદેવ 🌸 🙏 ॐ નમ: શિવાય 🙏


Maha Shivratri

વહે જટામાંથી ગંગા અવિરત, અઘોરી કરે જેની પૂજા સતત, રાવણ પણ જેની આગળ નમાવે છે શીશ, દુનિયા કહે છે એને જગદીશ. મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના. બમ બમ ભોલે..🙏


Maha Shivratri

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય. અને... એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.


Maha Shivratri

કરે તાંડવ નૃત્ય, ધરા થર થર કાપે, ડમ ડમ ડમરું બાજે, કર્યો નાદ ઘ્વની, અપ્સમારનો કર્યો દમન, ધરી રુપ નટરાજ…


Maha Shivratri

આપ સૌને ખૂબ જ ખુશ મહાશિવરાત્રીની શુભેચ્છાઓ! ભગવાન શિવ આપ સૌને ખુબ ખુશી અને સમૃદ્ધિ આપે! 🔱 Har Har Mahadev 🔱


Maha Shivratri

દેવોના દેવ મહાદેવ તમને જીવનભર માર્ગદર્શન આપે. તમને આ મહા શિવરાત્રીની શુભકામનાઓ. 🙏 જય ભોળાનાથ 🙏


Maha Shivratri

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.


Maha Shivratri

भोले बाबा का आशीर्वाद आपको मिले, उनकी दुआ का प्रसाद आपको मिले, आप करें जिंदगी में इतनी तरक्की, हर किसी का प्यार आपको मिले। महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं।।


Maha Shivratri

शंकर की ज्योति से नूर मिलता है;भक्तों के दिलों को सकूं मिलता है;शिव के द्वार आता है जो भी;सबको फल जरूर मिलता है।शुभ महाशिवरात्र


Maha Shivratri

शिव की भक्ति से नूर मिलता हैसबके दिलों को सुकून मिलता हैजो भी लेता है दिल से भोले का नामउसे भोले का आशीर्वाद जरूर मिलता हैजय भोलेनाथ। हैप्पी महाशिवरात्रि!!


Maha Shivratri

एक पुष्प, एक बेलपत्र. एक लोटा जल की धार, कर दे सबका उद्धार मासिक शिवरात्रि की शुभकामनाएं


Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.