ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)
Good morning message, morning sms, morning wishes, good morning wishes, good morning meme, good morning quotes, good morning america. Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.
“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.
“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!..
💐શુભ સવાર 💐
નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે !!
🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹
“ફોન” માં અને “મન” માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…
🌤️ Good Morning 🌤️
દુઃખ માં તમારી….
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!
જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ…..???
🌞GOOD M❍RNING🌞
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ
“સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!!
☕good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏
કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ
સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..
🌹 Good Morning 🌹
🌷 Have A Nice Day 🌷
આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….
મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા…!!
🌹શુભ સવાર🌹
🔱હર હર મહાદેવ🔱
શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.
🌻Good Morning🌻
🙏 Jay Mataji 🙏
મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે…..,
સમય ફરીથી એ સમય નથી આપતો…..,
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે…..,
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ…..
🌹 Good MorNing 🌹
ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.
🌷ગુડ મોર્નીગ🌷
🙏જય શ્રી કૃષ્ણ🙏
વિશ્વાસ ક્યાંય દેખાતો નથી
છતાંય વિશ્વાસ વિના જિંદગી શક્ય જ નથી..!!
🌹 સુપ્રભાત 🌹
ગેરસમજ ની એક ક્ષણ
એટલી POWERFUL હોય છે કે,
તમે સાથે મળીને વિતાવેલી
આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે.
Good morning…..😊😊
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!
😍શુભ સવાર😍
સ્કુલ સુધી નો અભ્યાસ
તો ખાલી આપણું
જનરલ નોલેજ વઘારવા માટે છે..
બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ
તો દુનિયા ભણાવે છે….
Good morning…😊😊
વિશ્વાસ એ જીવન નો
સૌથી મોટો ખજાનો છે,
કારણ કે તેના વગર..
ના તો “પ્રેમ” શક્ય છે,
ના તો “પ્રાર્થના” .!
🌹GoOd MoRnInG🌹
🙏 jαч dwαrkαdhíѕh 🙏
દુનિયા આપણી વાતો કરે તો માની લેજોકે આપણામાં કાઈ ખાસ છે સાહેબ.
બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી.🥀
🌹શુભ સવાર🌹
હાથ ની🖐🏻 રેખાઓ પર ક્યારેય
વિશ્વાસ 👉🏻ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એમના 🤷🏻♂️પણ હોય છે
જેમના હાથ ✍🏻જ નથી હોતા..
Good morning…..😘
🙏 શુભ સવાર 🙏
💪🏻મજબૂત થવાની મજા
ત્યારે જ આવે છે સાહેબ
જ્યારે આખી દુનિયા🌍
કમજોર કરવા જોર કરતી હોય
💐શુભ પ્રભાત💐
✍ધારીએ એવું થતું નથી અને,
વિચારીએ એવું હોતું નથી,
એનું નામ “જીંદગી”
પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ પરંતુ…
અફસોસ સમજવાની કોશીશ કોઈ નથી કરતું.
☕ શુભ સવાર ☕
જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો,
બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !!
🌹GOOD MORNING🌹
💐 જય ઠાકર💐
સારા સમયની સાથે રહેવા કરતા,
સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુ..,
કારણ કે.., સારો સમય સારી વ્યક્તિ નહીં આપે..,
પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપસે.
🙏🏻જય દ્વારકાધીશ🙏🏻
🌹GoOd MoRnInG🌹
લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…?
💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐
જેટલા ખરાબ અનુભવો…
એટલું જ મજબુત વ્યક્તિત્વ..!
Good Morninggg…🌤️
“ધનથી નહીં મનથી ધનવાન બનવુ કારણ કે”
મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
*માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.!..🙃સાહેબ🙃!..!💯
🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞
પરિસ્થિતિ તમને સાચવી લેતો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે.
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
🌹 Good MorNing 🌹
💐 *”નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું … જીવ એટલા માટે જાય છે કે …….પાણીમાં, તરતા નથી આવડતું”*
” પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી….. સમસ્યા એટલા માટે થાય છે કે …..આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ.”
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
કાગળ ક્યારેય રડતાં નથી,
એ તો બસ માણસ ને રડાવી દે છે…!!
પછી ભલે ને એ પ્રેમપત્ર હોય,
રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ….!
🙏જય શ્રી કૃષ્ણ🙏
💐શુભ સવાર💐
વહેલી સવારે કોથળો લઈ ને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને
શુઝ પહેરી ને જોગીંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે : “પેટ”…
••●‼️ શુભ🌞પ્રભાત ‼️●••
ભરોસો અને આશીર્વાદ દેખાતા નથી,
પણ તે અસંભવને સંભવ બનાવે છે.
🌷 Have A Nice Day 🌷
🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞
જો અદ્રશ્ય વાઇરસ માં,🔬🧬
આપણને મારવાની તાકાત હોઈ શકે છે,✌🏻👍🏻
તો ભરોસો રાખજો અદ્રશ્ય ભગવાનમાં,🕉️🕎
એનામાં આપણને બચાવવાની તાકાત છે..!!🙌🏻🙏🏻
🌼 Radhe Radhe 🌼
🌷 G♡♡𝐃 M♡RNING 🌷
ના કોઈ ના અભાવ માં જીવો,
ના કોઈના પ્રભાવમાં જીવો.
બસ તમારી જિંદગી છે સાહેબ,
તમારા સ્વભાવ માં જીવો.
🙏 સુપ્રભાત 🙏
જીવનમાં બે જ વ્યક્તિ નિષ્ફળ થાય છે,
એક જે વિચારે પણ કરતો નથી,
અને બીજો જે કરે પણ વિચારતો નથી…
🌹good morning🌹
🙏🏻 મહાદેવ હર🙏🏻
ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો,
બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે.
🌼 Զเधे Զเधे 🌼
💐 ગુડ મોર્નિંગ 💐
કોઈ કહે એ પહેલા આપણી ભૂલ સમજાય જાય એ ઘણું સારું,
કહ્યા પછી સમજાય તો પણ સારું,
કહ્યા પછી પણ ના સમજાય એ તો ખરાબ છે જ,
પરંતુ સમજ્યા પછી પણ એનો અસ્વીકાર એ તો…
🙏 હરિ ૐ 🙏
🌷 G♡♡𝐃 M♡RNING 🌷
માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે,
પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે,
સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.
આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
શુભ સવાર
સારા મિત્ર, સારા સંબંધી,
અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
સુપ્રભાત
મહેનતનું ફળ અને
સમસ્યાનું સમાધાન
ભલે મોડું
પણ મળે ચોક્કસ છે… સુપ્રભાત
સવાર બની રહી તમારી good,
એકદમ તાજગી ભર્યો રહે mood,
આખો દિવસ પસાર થાય good.
તક મળતી રહે છે પણ યોગ્ય તક જડપી લેવી એ સમજણ ભર્યું કાર્ય છે,
તમારા જીવનની યોગ્ય તક જડપી આગળ વધો તેવી શુભકામના સંગે શુભસવાર.
પ્રગતિ કયારેય અટકવાનું નામ નથી લેતી હોતી,
અટકી તો પ્રયત્નો કરતાને થાક્યો હોય છે માનવી,
નવી સવાર ને નવું જોમ બસ ચાલ્યા કરો તો પ્રગતિ અટકી ના હોતી,
શુભસવાર.
જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની,
એ ક્યાં જરાય છે અટકવાની,
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની,
જે નવો ઉજાસ ને જોમ ભરવાની,
સુપ્રભાત.
ઓકાત કરતા વધારે દેખાવા
મનુષ્યને દેવાદાર બનાવી દે છે.
સુપ્રભાત!!
કુણા તડકા સંગે ખીલે નવજીવન,
સતત મહેકે આનંદિત બની જીવન,
ખીલતી રહે તકો તમો માટે આજીવન,
શુભસવાર.
આશાથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે.
શુભ પ્રભાત
પોતાને કોઈ પણ હાલમાં વિખેરાવા ન દેતા
લોકો તો તૂટેલા મકાનની ઇંટો પણ લઈ જાય છે.
સુપ્રભાત
જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ
મનુષ્યની ખુશીઓ છીનવી લે છે.
સુપ્રભાત 🌞 🙏