Good Morning

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Good morning message, morning sms, morning wishes, good morning wishes, good morning meme, good morning quotes, good morning america. Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

આ કશમકશનો વહેમ ન પાળો, જે કામ ખુશી આપે, આજે જ કરી નાખો. ગુડ મૉર્નિંગ.

દરેક નવો દિવસ જીવન જીવવાની બીજી તક છે. સુપ્રભાત

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે. ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

ગુડ મોર્નિંગ આશાવાદી રહો. તમને ખબર નથી કે આ દિવસ શું લાવશે.

સુંદર હોવું જરૂરી નથી… કોઈને માટે જરૂરી હોવું સુંદર છે. ગુડ મોર્નિંગ

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો. ગુડ મોર્નિંગ

કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો..ને તો એમ સમજી લો કે એજ તમારુ હિલસ્ટેશન છે.. સુપ્રભાત

તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે.. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે…. સુપ્રભાતમ… જય શ્રી કૃષ્ણ…

સુપ્રભાત સાદગી એ ઉતમ સુંદરતા છે, ક્ષમા એ ઉતમ બળ છે, નમ્રતા એ ઉતમ તકૅ છે, અને મિત્રતા એ ઉતમ સંબંધ છે….!

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે, તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!” ધરે રહો સુરક્ષિત રહો…! શુભ સવાર

શુભ સવાર અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે. તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રેમ જ તે કરી શકે છે.

શુભ સવાર આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે.

શુભ સવાર મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! શુભ સવાર

મનને સમાજવાવાળી ‘માતા’ અને ભવિષ્ય ઓળખનારો ‘પીતા’ એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!! શુભ સવાર

શુભ સવાર જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું, તેટલી તે આપણી પાસે આવશે. શુભ સવાર

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. શુભ સવાર

શુભ સવાર પ્રેમ એટલે દિલથી અપાતુ માન, અને…. માન એટલે દિમાગથી અપાતો પ્રેમ

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે. શુભ સવાર

પુષ્પ જેવી કોમળતા સુંદરતા પુષ્પ માંથી શીખો. શુભ સવાર

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર, આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!! શુભ સવાર !!

રાત ગઈ ને સવાર આવી નાના પંખીઓ કિલબિલાટ કરે સૂર્ય એ પોતાની ચાદર દૂર કરી ચંદ્ર ની ડ્યૂટી પૂરી થઈ ઉઠો હવે સવાર પડી. ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ ખુશખુશાલ સંબંધો એમ જ બનતા નથી..! સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે..!!

મને ગમે છે તે લોકોને સવારે ગુડ મોર્નિંગ મોકલવા, જે મારી સામે ન હોવા છતાં મારા દિલની ખૂબ નજીક છે. ગુડ મોર્નિંગ

દુખ Auto-Update નથી તોય Download થઈ જાય છે સુખમાં Virus નથી તોય Hang થઈ જાય છે લાગણીઓનું SD card નથી તોય Storage થઈ જાય છે સંબંધમાં Camero નથી તોય Selfie થઈ જાય છે જીંદગી Whatsapp નથી તોય Last seen થઈ જાય છે માણસ Mobile નથી તોય બદલાઈ જાય છે.. ગુડ મોર્નિંગ

સમય અને ભાગ્ય બન્ને પરિવર્તનશીલ છે. માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ના કરો, બન્ને બદલાશે જરૂર. ગુડ મોર્નિંગ

Good Morning “જો તમને કોઈને ખુશ રાખવાની તક મળે તો છોડશો નહીં દેવદૂત હોય છે એ લોકો જે અન્યની ખુશીનું ધ્યાન રાખે છે.” સુખદ અને મંગલમય દિવસ ની શુભેચ્છા

સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો, સાહેબ દુનિયા તો શું ભગવાન ખુદ એ ફોટો Like કરશે !! ગુડ મોર્નિંગ

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો……. રિટર્ન ટિકિટ* તો કન્ફર્મ છે. એટલે મન ભરીને જીવો, મનમાં ભરી ને નહીં. ગુડ મોર્નિંગ ડિયર વર્લ્ડ

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય...! શુભ સવાર

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે, ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ..!! શુભ સવાર

સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો, કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. શુભ સવાર

અરમાન એટલા જ સારા, જ્યાં સ્વાભિમાન વેચવાની જરૂર ના પડે !!

દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે, શું થઈ ગયું તે યાદ કરવા કરતાં શું થઈ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે...!!

તમારુ સ્મિત તમારો લોગો છે... તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે... અને સાહેબ, તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને, એ તમારો ટ્રેડમાર્ક છે.

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!

સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો. " બધુ બધાને નથી મળતું" શુભ સવાર

અંદરનો અહમ જાગે એટલે, બહારની દુનિયા તુચ્છ લાગવા માંડે ! શુભ સવાર

સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે કોઈ ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય !!

જ્યારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે...!! શુભ સવાર

સુપ્રભાત અનુમાન આપણા મનની કલ્પના છે. અને અનુભવ આપણા જીવનનો પાઠ છે...!

સુપ્રભાત સપના એટલે પગથિયાં વિનાની સીડી...! સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં...!!

સુપ્રભાત જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે...!!

સુપ્રભાત મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે. સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે...!!

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.