ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)
Good morning message, morning sms, morning wishes, good morning wishes, good morning meme, good morning quotes, good morning america. Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.
સુપ્રભાત
ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.
સુપ્રભાત
જીવવું થોડું ને મનમાં શું લેવું.
બધું આપણું એ ભ્રમમાં શું રહેવું.
સુપ્રભાત
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો.
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો.
સુપ્રભાત
પુસ્તકો રોજ નથી લખાતા
છાંપા રોજ છપાય છે
એટલે જ
એક કબાટમાં સચવાય છે
અને બીજું પસ્તીમાં વેંચાય છે.
સુપ્રભાત
જિંદગીના તડકાને પણ
સહન કરતા શીખો સાહેબ,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે
જેનો ઉછેર છાંંયામાં થાય છે. !!
સારા કર્મ કરવાથી સરવાળો થાય છે,
પણ
કોઈના અંતરના આશીર્વાદ મળવાથી ગુણાકાર થાય છે.
સુપ્રભાત
સુપ્રભાત
વિચાર અને વિકાર
એક વૃક્ષનાં જ બે ફળ છે.
વિચારની દિશા બદલો.
વિકાર ખુદ ભાગી જશે...!!!
સુપ્રભાત
સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો,
જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય
તો મગજમાં વિચારો ઓછા રાખવા.
સુપ્રભાત
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે
એમાં દુ:ખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે
એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.
સુપ્રભાત
એક સારી વ્યક્તિ
પોતાના વ્યક્તિત્વનું અને
સામેવાળાના અસ્તિત્વનું
હંમેશા માન જાળવી રાખે છે.
સુપ્રભાત
પ્રમાણિકતા રાખવી એ
કોઈના ઉપર ઉપકાર નથી.
પન પોતાના હિતની
એક શ્રેષ્ઠ વિચારધારા છે.
સુપ્રભાત
અતિ પ્રવૃતિ અને સંપૂર્ણ નિવૃતિ
બન્ને એક સરખા જ ખતરનાક છે.
સુપ્રભાત
પરિશ્રમ આપણને ત્રણ આફતો થી ઉગારે છે.
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
સુપ્રભાત
એક વાત હંમેશા યાદ રાખજો,
સારા દિવસો માટે
ખરાબ દિવસ સામે લડવું પડે છે.
સુપ્રભાત
તું રોજ ઈશ્વરને નમીને ઘરની બહાર નીકળ...
એ તને બહાર કશે નમવા જ નહીં દે…
સુપ્રભાત
માટીની ભીનાશ જેમ વૃક્ષના મૂળને પકડી રાખે છે.
તેમ શબ્દોની મીઠાશ
મનુષ્યના સબંધોને પકડી રાખે છે.
સુપ્રભાત
શાણપણ એટલે
ક્યારે અને કેવી રીતે અજ્ઞાની દેખાવું
તેની સમજ.
સુપ્રભાત
પ્રયાસ કર્યા વગર હાર માનવી એના કરતાં,
સાહેબ પ્રયાસ કરીને હારવું વધારે ઉત્તમ છે.
શુભ સવાર
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું...!!
શુભ સવાર
લોકો પૈસા જોઈને પ્રેમ કરે છે,
અને લાગણી જોઈને વહેમ કરે છે...!!
શુભ સવાર
સમય બધું જ શીખવી દે છે,
લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!
શુભ સવાર
લોકો પણ હવે વાઈ-ફાઈ જેવા થઈ ગયા છે, સાહેબ
નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે..!!
શુભ સવાર
દુનિયા નહીં લોકો જ મતલબી છે સાહેબ,
કામ પુરું થાય એટલે તું કોણ હું કોણ...!!
શુભ સવાર
સંબંધ બને કે ના બને,
બસ બગડવા ન જોઈએ...!!
સુપ્રભાત
હિંમત હોવી જોઈએ,
બાકી સાથ નિભાવવાના વાયદા
બહુ લોકો કરતાં હોય છે...!!
સુપ્રભાત
એકલા ચાલવાનું શીખી લો,
આ સ્વાર્થી સમયમાં કોણ
સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં...!!
સુપ્રભાત
કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે ,
માણસ ની સાચી હકીકત સમય જ બતાવે છે..!!
સુપ્રભાત
સમય બધું જ શીખવી દે છે ,
લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!
શુભ સવાર
માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે ,
પોતાની આંગળી પર બીજાને નચાવવા છે..!!
શુભ સવાર
હવે નથી રહી તલાશ કોઈની ,
કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!
જ્યારે પણ તમને તમારું પોતાનું ધર
નાનું લાગે ને, સાહેબ...
ત્યારે આખા ધરમાં પોતુ મારી લેજો.
તાજ મહેલ જેવો બંગલો દેખાશે...
શુભ સવાર
લો ફરી સવાર થઈ ગઈ..
ને જવાબદારી સવાર થઈ ગઈ...!!
શુભ સવાર
તમારા કાર્યોની નોંધ ના લેવાય તો
ચિંતા ના કરશો,
સૂર્યોદય વખતે પણ બહુ
થોડા લોકો જ જાગતા હોય છે...!
શુભ સવાર
મજબુત બનવાની મજા તો ત્યારે જ આવે,
સાહેબ
જ્યારે આખી દુનિયા
તમને કમજોર કરવાની આડમાં હોય...
શુભ સવાર
નસીબમાં જો સારું લખ્યં હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે !!
શુભ સવાર
સુપ્રભાત
મતલબની વાત બધા સમજે છે ,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું..!!
શુભ સવાર
નિભાવવું જ અઘરું છે..!!
છોડી દેવું તો સહેલું છે સાહેબ ,
જીવીને દેખાડો,
દેખાડી દેખાડીને
જીવવામાં કોઈ મજા નથી.
શુભ સવાર
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય કે વાતમાં
સુપ્રભાત
સુપ્રભાત
જીવવની દરેક સવાર
કેટલીક શરતો લઈને આવે છે
અને દરેક સાંજ કેટલાક
અનુભવ આપીને જાય છે.
સુપ્રભાત
છે તારી જ અંદર આનંદ,
જરા શોધ કર...
દુનિયાની છોડ ફિકર
જરાક તો મોજ કર...!!!
સુપ્રભાત
જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ,
જ્યાં સુધી સંબંધોમાં માન
અને મનમાં આત્મસન્માન બન્યું રહે.
શુભ સવાર
સમય ખૂબ ધારદાર હોય છે
કપાઈ તો જાય છે
પણ ઘણું બધું કાપીને...!!
જીવનમાં ચાર સિદ્ધાંંતો વ્યક્તિને સુખી કરે છે...!
પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું...!
શુભ સવાર
શુભ સવાર
જે શર્ટના કોલર ઉંચા થઈ જાય
એ ખીલી પરથી પડી જ જાય...!!
શુભ સવાર
મુશ્કેલી વગરનું જીવન મેળવવા
ક્યારેય પ્રાર્થના ન કરો.
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની
તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.
શુભ સવાર
કિનારે ઉભા રહી પાણી જોવાથી
ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!