ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)
Good night message, night sms, night wishes, good night wishes, good night meme, good night quotes, good night america. Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.
ભણેલા જ આંગળી ચીંધે,
બાકી અભણ તો આંગળી પકડીને
લઇ જાય સાહેબ..
👹👿Good Night👿👹
જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે,
ત્યારે તમારે એનું મીઠું
લીંબુ સરબત બનાવવું જોઈએ..
🍋શુભ રાત્રી🍋
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે
પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..
💐શુભ રાત્રી💐
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહિ,
પરંતુ આપણું કરેલું નોંધાય છે.!!!
🎨શુભ રાત્રી🎨
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો એના પરથી
તમારો ક્લાસ નક્કી થાય છે.
💐Good Night💐
સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,
છાંયડો મળશે તો કદાચ અટકી જશો..
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃
એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય.
💖Good Night💖
પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે,
પણ પોતાને કોઈ ઓળખી જાય
એ માણસને પોસાતું નથી.
☺Good Night☺
ઢગલો પુસ્તકો વાંચીને પણ
બે લીટી નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને
આખું પુસ્તક લખાવી શકે..
😉Good Night😉
સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો
ભૂલ પગથીયું બને,
નહિતર ખાડો જ બને સાહેબ.
💮Good Night💮
સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ
બધા રસ્તા સીધા થઇ જાય છે..
💐Good Night💐
દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ વિનાની
જિંદગી જીવવાની મજા ના આવે.
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃
અવગણના સહન કરીને પણ
જે તમારી ખુશી ઇચ્છતું હોય,
એનાથી વધારે કોણ તમને
પ્રેમ કરતુ હોય..
🌙Good Night🌟
માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો
એનું દિમાગ જ છે,
પકડી પકડીને લાવે છે એ પળને
જે ખુબ તકલીફ આપે છે.
🌹શુભ રાત્રી🌹
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે...
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે...
$-Good Night-$
સુંદર હોવું જરૂરી નથી,
કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે.
👹👿Good Night👿👹
કેટલાંક સબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સપના બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય
તો પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે.
*~Good Night~*
*~કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી,
એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે
આપણને સમય ખરાબ લાગે છે.
શુભ રાત્રી
જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ
વારંવાર તમારે બતાવવું પડે તો
સમજી લો કે હવે એના જીવનમાં
તમારું કોઈ મહત્વ રહ્યું નથી...
#`Good Night`#
જે નસીબમાં છે
એ સામેથી આવશે
અને જે નસીબમાં નથી ને
એ આવીને પણ જતું રહેશે...
💑શુભ રાત્રી💑
સપના Uplod તો તરત થઇ જાય છે,
પણ Downlod કરવામાં જિંદગી નીકળી જાય છે....
Good Night
જરૂરી નથી કે દરેક સમયે
ભગવાનનું નામ આવે
તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે,
જ્યારે માણસ માણસને કામ આવે..
Good Night
કોઈની વાતોમાં નહિ આવી જવાનું ,
અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે.
Good Night
શુભ રાત્રી
ચિંતા ઉધઈ જેવી છે,
જેના જીવનમાં ઘર કરી જાય છે,
તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે..
Good Night
કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં
પણ દરેક વસ્તુની કિંમત
ફક્ત સમય જ સમજાવી શકે છે.
Good Night
શુભ રાત્રી
ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર,
તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ..
Good Night
શુભ રાત્રી
જિંદગી પાણી જેવી છે,
જો વહે તો ધોધ છે,
ભેગું કરો તો હોજ છે,
જલસા કરો તો મોજ છે,
બાકી પ્રોબ્લેમ તો રોજ છે...
Good Night
શુભ રાત્રી
મનમાં હોય તે બોલી દેવુંવાનું
પછી બોલીના શકો અને
સામે વાળું તમને સમજી નાં શકે....
🌹શુભ રાત્રી🌹
માણસનું સૌથી મોટું દુશ્મન
જો કોઈ હોય તો
એનું દિમાગ જ છે.
પકડી પકડીને લાવે છે
એ પળને જેખૂબ તકલીફ આપે છે.
👹👿Good Night👿👹
"ખબર ના હતી કે જીંદગી ને રંગત મળી જશે..
તમારા સ્નેહ નીસુવાળી સંગત મળી જશે..
દિલ ખોલી ને વાતો કરી શકુ હુ પ્રેમ થી..
ખબર ના હતી કે એવુ કોઈ અંગત મળી જશે..."
💐શુભ રાત્રી💐
દુનિયા વફાદારી કરશે
એવી આશા ન રાખો,
કેમ કે પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે
આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે
🌷શુભ રાત્રી🌷
મિત્ર કલર ની જેમ હોય છે..
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો ફેવરીટ કલર ન બની શકું..
પણ એવી આશા છે કે..
ચિત્ર પૂરું કરવામાં કયાંક તો કામ લાગી શકું
🍀શુભ રાત્રી🍀
જરૂરી નથી કે દરેક સમયે
ભગવાનનું નામ આવે,
તે ક્ષણ પણ ભક્તિ ની કહેવાય છે
જ્યારે માણસ માણસ ને કામ આવે...
🍄શુભ રાત્રી🍄
🍁શુભ રાત્રી🌰
એક નાની એવી ભુલને લીધે,
આપણે એક સારામાં સારો સબંધ અને
વ્યકિત ખોઈ બેસીએ છીએ…!!
નોટ ભેગી કરવા ના બદલે,
મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ નથી.
😪Good night😪
ભૂલી જવું એ પણ ઉપકાર છે ભગવાનનો
નહિતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃
જો તમને ભગવાન પાસે કંઈ માંગવાથી નહીં મળે,
તો તેમના પર નારાજ ના થશો
કારણકે ભગવાન તમને જે ગમે તે આપતા નથી
પણ તેઓ જે તમારા માટે સારું છે તે આપે છે.
🌺શુભ રાત્રિ🌺
સારા મૂડમાં કહેવાના સારા મૂડમાં સારા દિવસ પર
સારા સમય માટે સારા કારણોસર
સારા મિત્ર તરફથી
સારા વ્યક્તિ માટે એક સારો સંદેશ...
😮ગુડ નાઇટ!😪
દુનિયા શુ કહે એનો વિચાર ના કરતા
તમારુ દિલ કહે એ કરજો
કેમ કે દુનિયા પારકી છે
ને દિલ પોતાનુ છે
🙈શુભ રાત્રી😪
સાંજનો વિસામો તો ત્યા જ ગમે.....
જ્યા રાહ જોતુ કોઇ આપણું મળે...
સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે..
😫શુભ રાત્રી😪
જીવનનો કોઈ અંત નથી,
નવી શરૂઆત જેવી નવી સવાર
તમારી રાહ જોઈ રહ્યો છું
વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય
પણ મન સ્વચ્છ હોવું જોઈએ
કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે
અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.
અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
શુભ રાત્રી
જીવનમાં હજારો લોકો મળશે,
પરંતુ માતાપિતા જે અમારા હજારો ભૂલોને માફ કરે છે તેઓ ફરી ક્યારેય નહીં મળે.
ફક્ત તે જ સપનાની કિંમત જાણે છે
તે તેમને પરિપૂર્ણ કરવાની હિંમત કરે છે
લોકોને સત્ય જાણવું છે, માનવું નથી
શુભ રાત્રી