CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Happy Birthday papa5

મારું સન્માન, મારી ખ્યાતિ, મારી પ્રતિષ્ઠા, મારા પિતા મારા માનમાં માને છે મારો ગર્વ મારા પિતા મને ધૈર્ય આપે છે અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, જન્મદિવસની શુભેચ્છા પપ્પા

Good night1

ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર, તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ.. Good Night શુભ રાત્રી

Good Morning5

કુણા તડકા સંગે ખીલે નવજીવન, સતત મહેકે આનંદિત બની જીવન, ખીલતી રહે તકો તમો માટે આજીવન, શુભસવાર.

Good Morning2

સુપ્રભાત જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો સાહેબ, એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંંયામાં થાય છે. !!

Happy Birthday papa3

સૌથી અદ્ભુત પપ્પાનો શ્રેષ્ઠ જન્મદિવસ, જે તેના કેક પર તેજસ્વી ઝળહળતી મીણબત્તીઓ કરતાં ગરમ ​​છે. પપ્પા હું તમને ચાહું છું!

Good night1

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે.. 😉Good Night😉

Happy Birthday papa2

જિંદગીના દરેક પથ ઉપર… મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર, એક મિત્ર ની જેમ… મારામાં સંસ્કારોનું સિંચન કરનાર, મને સતત દિશાસૂચન આપનાર… એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા ! આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ ! આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ! જન્મદિવસની શુભકામનાઓ

Good Morning3

સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે કોઈ ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય !!

Good Morning3

સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો, સાહેબ દુનિયા તો શું ભગવાન ખુદ એ ફોટો Like કરશે !! ગુડ મોર્નિંગ

Good Morning5

નીભાવતા આવડવું જોઈએ. બાકી, 👬લાગણીઓનો લાભ લેતા તો આખી 🌏દુનિયાને આવડે છે !! 🌷 શુભ પ્રભાત 🌷

Good Morning5

આશાથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે. શુભ પ્રભાત

Good night5

સાંજનો વિસામો તો ત્યા જ ગમે..... જ્યા રાહ જોતુ કોઇ આપણું મળે... સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.. 😫શુભ રાત્રી😪

Maha Shivratri2

ભગવાન ભોલેનાથ શંભુ આપની આપના પરિવાર ની દિનપ્રતિદિન પ્રગતિ કરે આપ સદૈવ સુખ, સંપતિ, સમૃધ્ધિ થી ભરપુર બનો તેવી અમારી આપને મહાશિવરાત્રી ની હાદિઁક શુભકામનાઓ. 🙏 હર હર મહાદેવ 🙏

Good Morning3

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો, બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે. 🌼 Զเधे Զเधे 🌼 💐 ગુડ મોર્નિંગ 💐

Good night1

ભગવાને કોઈ નું નશીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ….. એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે !! 🌹 Good Night Friends 🌹

Good night1

બધું નસીબ પર ના મૂકી દેવું, કઈક આપણે પોતે કરી લેવું, નસીબ માં હશે તે તો મડી જ રેસે, પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,.. 🌻 શુભ રાત્રી 🌻 🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻

Good Morning3

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો. ગુડ મોર્નિંગ

Maha Shivratri2

શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ.. અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર…

Good Morning0

ભરોસો અને આશીર્વાદ દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવે છે. 🌷 Have A Nice Day 🌷 🌞 ᎶᎧᎧᎴ 💗ᎷᎧᏒᏁᎥᏁ🌞

Happy Birthday papa2

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

Good Morning4

ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે, તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે. 🌷ગુડ મોર્નીગ🌷 🙏જય શ્રી કૃષ્ણ🙏

Maha Shivratri3

ૐ નમઃ શિવાય ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે!

Happy Birthday papa2

તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.

Happy Birthday papa3

સુખની દરેક ક્ષણ નાજદિક થાય છે જ્યારે પિતા સાથે રહે છે

Good Morning2

શુભ સવાર જે શર્ટના કોલર ઉંચા થઈ જાય એ ખીલી પરથી પડી જ જાય...!!

Good night4

જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે... Good Night શુભ રાત્રી

Good Morning1

સુપ્રભાત જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.

Maha Shivratri3

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક... પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ.... હર હર મહાદેવ…

Good Morning1

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

Happy Birthday papa2

હું ખોટો હતો તે જાણતા હોવા છતાં પણ તમે મારી પડખે ઊભા હતા અને હું તમને કહી દઉં કે મેં તેની કેટલી પ્રશંસા કરી. જન્મદિવસ ની શુભકામના!

Good night1

🍁શુભ રાત્રી🌰 એક નાની એવી ભુલને લીધે, આપણે એક સારામાં સારો સબંધ અને વ્યકિત ખોઈ બેસીએ છીએ…!!

Happy Birthday papa1

હું જે છું તે તમે જ છો. તમારા વિના, જીવન સમાપ્ત ગૂંચવણ અને અસ્તવ્યસ્ત જામ હોત. જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Happy Birthday papa0

આજે મારા પપ્પાને શું ભેટ છે! મારે કોઈ ગિફટ આપવું જોઇએ કે ગુલાબની માળા !! મારા જીવનની સૌથી મીઠી! મારા પિતા હું તેમને મારું આખું જીવન આપીશ. મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ

Maha Shivratri5

મહાશિવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ... ભગવાન શિવજી આપ સૌનાં જીવનમાં ખૂબ સુખ આપે અને આંખોમાં નવા સપનાંઓ મૂકી આપે એવી ઇચ્છા.

Happy Birthday papa5

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે જન્મદિવસની શુભકામના પપ્પા હું તમને જન્મદિન પર કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.

Good night4

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહિ, પરંતુ આપણું કરેલું નોંધાય છે.!!! 🎨શુભ રાત્રી🎨

Good Morning3

💪🏻મજબૂત થવાની મજા ત્યારે જ આવે છે સાહેબ જ્યારે આખી દુનિયા🌍 કમજોર કરવા જોર કરતી હોય 💐શુભ પ્રભાત💐

Good Morning1

આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે…. મનની વાત સમજી જતી માઁ અને ભવિષ્યને ઓળખી જતા પિતા…!! 🌹શુભ સવાર🌹 🔱હર હર મહાદેવ🔱

Happy Birthday papa1

તમે મારા ભગવાન છો મારી દુનિયા મારી ખુશી, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Happy Birthday papa0

જ્યાં સુધી તમે ભગવાનની સેવા કરવાનું યાદ રાખી શકો ત્યાં સુધી ભગવાન તમને ભક્તિ માટે જીવનનો સર્વોચ્ચ પુરસ્કાર આપે. જો કે, તમે ખરેખર પૃથ્વી પરના સૌથી તેજસ્વી પિતા છો. જન્મદિવસ ની શુભકામના!

Maha Shivratri3

આશા એની હું શું કરૂ, જેને હોય બે હાથ, હું તો શરણે મહાદેવ ના, જેને હોય હજાર હાથ. મહાશિવરાત્રી ના મહા પર્વની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ.... 🙏🙏

Good night5

જિસ તરહ ચાંદ આપકો ચાંદની દેતા હૈ, ઓર ફૂલ ખીલ કર ખુશ્બુ દેતા હૈ, ઉસી તરહ મેરા દિલ આપકો Good Night કહ દેતા હૈ… 🌷 શુભ રાત્રી 🌷

Happy Birthday papa5

મારા માટે, તમે એક સુપરહીરો છો જે અશક્ય કરી શકે છે પરંતુ તેના વletલેટમાંથી પૈસા કોણે ચોરી લીધા છે તે સમજી શકતા નથી. તમે માત્ર ખૂબ સુંદર છો! જન્મદિવસની શુભેચ્છા, પિતા!

Good night4

ક્યારેક એના હાલ પણ પૂછી લ્યો,, જેના શરીરમાં દિલ ની જગ્યાએ તમે ધડકો છો.. 💘 Good Night 💘

Good Morning4

જ્યારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે...!! શુભ સવાર

Good Morning1

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે, તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!” ધરે રહો સુરક્ષિત રહો…! શુભ સવાર

Maha Shivratri1

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર હૈયું ચડાવું હાથથી ભોલે... ઉતારો ભવ પાર..!! 🚩 મહાશિવરાત્રીની હાર્દિક શુભ કામનાઓ.!! 🚩

Good Morning4

શુભ સવાર માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે , પોતાની આંગળી પર બીજાને નચાવવા છે..!!

Good night0

‘અંગત’ પાસેથી ‘અપેક્ષા’ રાખવી એ ‘ગુનો’ નથી, પણ ‘અપેક્ષા’ માટે ‘અંગત’ બનવું એ ગુનો છે !!! 💐શુભ રાત્રિ💐

Happy Birthday papa4

પપ્પા, તમે સૌથી મહાન છો. જો કે, તે માત્ર એટલા માટે નથી કે તમે સારા અને ખરાબ સમય દરમિયાન મારા માટે ત્યાં છો. તે એટલા માટે પણ છે કારણ કે તમે તમારા અદ્ભુત પ્રેમ અને સમર્થનથી ખરાબ સમયને સારો બનાવો છો. જન્મદિવસ ની શુભકામના!

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.