હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો. “તું દેવ માં મહાદેવ છો, વંદુ તને જગ તારણમ, તું કાળમાં મહાકાળ છો, વંદુ તને અખિલેશ્વરમ, પણ તું હૈ દેવ ઉમાપતિ, વંદુ તને વિશ્વેશ્વરમ, મહાદેવ હર હર ત્રિશુળ ધરવન, વંદુ તને શિવ શંકરમ” મહાપર્વ મહાશિવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ