CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Maha Shivratri0

અદ્ભુત છે તારી માયા, અમરનાથ માં કયો છે વાસ, નીલા રંગની તેમની છે છાયા, તમે છો મારા મન માં વસ્યા. 🔱 હર હર મહાદેવ 🔱 મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા 🙏

Maha Shivratri3

જરૂર નથી મને કોઈની, એક મારા મહાકાલ કાફી છે જીંદગીભર માટે….

Good Morning5

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય...! શુભ સવાર

Happy Birthday papa2

મારા જીવનના મારા પ્રથમ શિક્ષક માત્ર મારા પપ્પા છે, હું મારા પપ્પાને માન આપું છું, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Good Morning1

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે. 🌻Good Morning🌻 🙏 Jay Mataji 🙏

Good night2

જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે, તે ક્ષણ પણ ભક્તિ ની કહેવાય છે જ્યારે માણસ માણસ ને કામ આવે... 🍄શુભ રાત્રી🍄

Good Morning2

પરિસ્થિતિ તમને સાચવી લેતો એ કિસ્મત છે, પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે. ♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛ 🌹 Good MorNing 🌹

Good Morning1

સુપ્રભાત એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું અને સામેવાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે.

Good night0

મનમાં હોય તે બોલી દેવુંવાનું પછી બોલીના શકો અને સામે વાળું તમને સમજી નાં શકે.... 🌹શુભ રાત્રી🌹

Happy Birthday papa2

અહીં ઘણા વધુ ગંદા જોક્સ છે અને એવું નથી રમુજી મેમ્સ હું તમને પ્રેમ કરું છું, મારા માણસ! ઉપરાંત, તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું, પપ્પા!

Happy Birthday papa5

જ્યાં સુધી તમે ભગવાનની સેવા કરવાનું યાદ રાખી શકો ત્યાં સુધી ભગવાન તમને ભક્તિ માટે જીવનનો સર્વોચ્ચ પુરસ્કાર આપે. જો કે, તમે ખરેખર પૃથ્વી પરના સૌથી તેજસ્વી પિતા છો. જન્મદિવસ ની શુભકામના!

Happy Birthday papa4

ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

Good night5

કોઈની વાતોમાં નહિ આવી જવાનું , અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે. Good Night શુભ રાત્રી

Maha Shivratri1

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો. “તું દેવ માં મહાદેવ છો, વંદુ તને જગ તારણમ, તું કાળમાં મહાકાળ છો, વંદુ તને અખિલેશ્વરમ, પણ તું હૈ દેવ ઉમાપતિ, વંદુ તને વિશ્વેશ્વરમ, મહાદેવ હર હર ત્રિશુળ ધરવન, વંદુ તને શિવ શંકરમ” મહાપર્વ મહાશિવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ

Happy Birthday papa3

પપ્પા, તમે સૌથી મહાન છો. જો કે, તે માત્ર એટલા માટે નથી કે તમે સારા અને ખરાબ સમય દરમિયાન મારા માટે ત્યાં છો. તે એટલા માટે પણ છે કારણ કે તમે તમારા અદ્ભુત પ્રેમ અને સમર્થનથી ખરાબ સમયને સારો બનાવો છો. જન્મદિવસ ની શુભકામના!

Maha Shivratri1

संग लेकर सारा परिवार, करें आप पर खुशियों की बौछार, आ जाए आपके जीवन में बहार मासिक शिवरात्रि में शुभकामनाएं

Good Morning5

જો અદ્રશ્ય વાઇરસ માં,🔬🧬 આપણને મારવાની તાકાત હોઈ શકે છે,✌🏻👍🏻 તો ભરોસો રાખજો અદ્રશ્ય ભગવાનમાં,🕉️🕎 એનામાં આપણને બચાવવાની તાકાત છે..!!🙌🏻🙏🏻 🌼 Radhe Radhe 🌼 🌷 G♡♡𝐃 M♡RNING 🌷

Good Morning0

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

Happy Birthday papa1

મારો પહેલો પ્રેમ મારા પપ્પાને જન્મદિવસની શુભકામનાઓ

Maha Shivratri3

શિવ કી બની રહે આપ પર છાયા, પલટ દે જો આપકી કિસ્મત કી કાયા. મિલે આપકો વો સબ અપની જીન્દગી મેં, જો કભી કિસી નેભી ન પાયા. 🌷 હેપી મહાશિવરાત્રી 2023 🌷

Maha Shivratri0

અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું, કાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો. 🌷 હેપી મહાશિવરાત્રી 🌷

Happy Birthday papa1

જ્યારે તેણે તમને મારા પિતા તરીકે પસંદ કર્યા ત્યારે સર્વશક્તિમાન મારા જીવનની તરફેણ કરે છે; શિષ્ટ અને નક્કર જીવન જીવવા માટે તે તમારી પર્યાપ્ત તરફેણ કરે! જન્મદિવસની શુભેચ્છા, પપ્પા.

Maha Shivratri5

મહાશિવરાત્રી મહાશિવરાત્રી એટલે શિવ ને શક્તિ નો સંગમ. પુરૂષત્વ (ચેતના) નું પ્રતિક શિવ. અને પ્રકૃતિ (ઉર્જા) નું પ્રતિક પાર્વતિ. ચેતના અને ઊર્જાના સંયોગથી જ સર્જન થાય છે.

Maha Shivratri2

દેવોના દેવ મહાદેવ તમને જીવનભર માર્ગદર્શન આપે. તમને આ મહા શિવરાત્રીની શુભકામનાઓ. 🙏 જય ભોળાનાથ 🙏

Good Morning1

કાગળ ક્યારેય રડતાં નથી, એ તો બસ માણસ ને રડાવી દે છે…!! પછી ભલે ને એ પ્રેમપત્ર હોય, રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ….! 🙏જય શ્રી કૃષ્ણ🙏 💐શુભ સવાર💐

Happy Birthday papa5

કોઈએ કહ્યું છે કે પ્રેમ ભૂલાઈ નથી, તો પછી લોકો માતાપિતાના પ્રેમને કેમ ભૂલી જાય છે, મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ

Good night5

એકતા અને સંપ તો…. લોહીમાં હોય છે સાહેબ , બાકી કીડીઓ ક્યાં કોઈ…. યુનિવર્સિટીમાં ભણવા જાય છે.. 🌻 ગુડ નાઈટ 🌻

Good Morning1

સુપ્રભાત પુસ્તકો રોજ નથી લખાતા છાંપા રોજ છપાય છે એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેંચાય છે.

Good night3

અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે, ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે. ❤️ શુભ રાત્રી ❤️

Happy Birthday papa1

આ દુનિયામાં જન્મદિવસની એક પણ ભેટ એવી નથી કે જે મારા જીવનમાં તમારા યોગદાનને મૂલ્યવાન કરી શકે. વિશ્વના શ્રેષ્ઠ પિતાને જન્મદિવસની શુભેચ્છા.

Maha Shivratri3

ॐ त्रियम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनं, उर्वारुकमिव बन्धनान्, मृत्योर्मोक्षिय मामृतात्

Good night2

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે. પકડી પકડીને લાવે છે એ પળને જેખૂબ તકલીફ આપે છે. 👹👿Good Night👿👹

Good Morning4

માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે, પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે, સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.

Maha Shivratri4

કરે તાંડવ નૃત્ય, ધરા થર થર કાપે, ડમ ડમ ડમરું બાજે, કર્યો નાદ ઘ્વની, અપ્સમારનો કર્યો દમન, ધરી રુપ નટરાજ…

Good night3

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો. શુભ રાત્રી

Good night1

તું મારા જીવન ના ચિત્ર નો ફિનિશિંગ ટચ છે તારું માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે 🌹 શુભ રાત્રી 🌹

Happy Birthday papa1

તમે તે જ છો જેણે મને હંમેશા કહ્યું કે જો હું પૂરતો પ્રયત્ન કરું તો જ હું અશક્ય કરી શકું છું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પપ્પા

Good Morning4

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે. નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…? 💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐

Good Morning0

સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે કોઈ ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય !!

Good Morning0

શુભ સવાર નિભાવવું જ અઘરું છે..!! છોડી દેવું તો સહેલું છે સાહેબ ,

Good Morning1

શુભ સવાર સંબંધ બને કે ના બને, બસ બગડવા ન જોઈએ...!!

Good Morning1

જેટલા ખરાબ અનુભવો… એટલું જ મજબુત વ્યક્તિત્વ..! Good Morninggg…🌤️

Maha Shivratri0

શિવ એ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે, શિવ બ્રહ્મા છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે, મહાશિવરાત્રી ની શુભેચ્છા!

Maha Shivratri2

કણ કણ માં શિવ છે, વર્તમાનમાં પણ શિવ છે, ભવિષ્યકાળમાં પણ શિવ છે…

Good Morning2

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે, ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ..!! શુભ સવાર

Happy Birthday papa2

મારા પ્રિય પપ્પાને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મને મજબૂત બનવાનું અને ક્યારેય હાર ન માનવાનું, સૌથી અણધારી વસ્તુઓમાં સુંદરતા જોવાનું, જીવનને પ્રેમ કરવાનું શીખવ્યું છે! તેથી, તમારો વિશેષ દિવસ તમારા માટે ઘણી બધી આનંદકારક ક્ષણો લાવે!

Happy Birthday papa2

તમે મારી હિંમત અને પ્રોત્સાહનનો સ્ત્રોત છો. જો કે, મેં જીવનમાં ક્યારેય નિરાશા અનુભવી નથી કારણ કે હું જાણું છું કે તમે હંમેશા મને પકડી રાખવા માટે ત્યાં છો. જન્મદિવસ ની શુભકામના!

Good Morning2

સુપ્રભાત મતલબની વાત બધા સમજે છે , બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું..!!

Maha Shivratri5

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે, અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે, શિવ જ બ્રહ્મમ છે અને શિવ જ શક્તિ છે. મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે...🙏🙏 🔱 હર હર મહાદેવ 🔱

Good Morning1

ગેરસમજ ની એક ક્ષણ એટલી POWERFUL હોય છે કે, તમે સાથે મળીને વિતાવેલી આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે. Good morning…..😊😊

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.