CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Good Morning4

લો ફરી સવાર થઈ ગઈ.. ને જવાબદારી સવાર થઈ ગઈ...!! શુભ સવાર

Maha Shivratri2

શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે ! શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે !! 🔱💖 બધા મિત્રો ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🔱🙏💖

Good Morning0

જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ મનુષ્યની ખુશીઓ છીનવી લે છે. સુપ્રભાત 🌞 🙏

Maha Shivratri1

કણ કણ માં શિવ છે, વર્તમાનમાં પણ શિવ છે, ભવિષ્યકાળમાં પણ શિવ છે…

Good night0

ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં, પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી. 🌸 શુભ રાત્રિ 🌸 🙏 Jay mataji 🙏

Maha Shivratri2

एक पुष्प, एक बेलपत्र. एक लोटा जल की धार, कर दे सबका उद्धार मासिक शिवरात्रि की शुभकामनाएं

Happy Birthday papa3

તમે મને જીવન, પ્રેમ અને હાસ્ય આપ્યું છે. હું બીજું શું ઈચ્છી શકું? વિશ્વના સૌથી પ્રિય પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ!

Maha Shivratri1

तुम धरती तुम अंबर तुम ही गंगा तुम ही समंदर तुम ही सब जगह विराजमान तुम ही सब इंसान के अंदर हर हर महादेव मासिक शिवरात्रि की शुभकामनाएं

Good Morning0

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે. નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…? 💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐

Good night2

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે. શુભ રાત્રી

Good Morning0

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે, તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!” ધરે રહો સુરક્ષિત રહો…! શુભ સવાર

Good Morning1

સુપ્રભાત સમય બધું જ શીખવી દે છે , લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!

Maha Shivratri5

મહાશિવરાત્રીની શુભેચ્છા સાથ પીધા જગતના ઝેર એને હું શંકર ગણું છું, પાછા ન વાળ્યા વેર એને હું શંકર ગણું છું. વાસનાનો નાગ અને અહમની અવિરત ગંગા, જેણે કર્યા છે જેર એને હું શંકર ગણું છું. છે કર્મની સમાધિમાં એ અવિરત લીન, ફળની ન ચિંતા લેશ, એને હું શંકર ગણું છું. દુઃખો સહન કરે પરંતુ અન્યાય રતી ભાર નહિ, તાંડવ રૂપી ધરે વેશ એને હું શંકર ગણું છું. બે પૈસાની રોટલી અને ત્રણ પૈસાની ઊંઘ, તો ય કરે લીલા લ્હેર એને હું શંકર ગણું છું.

Good Morning1

સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો. " બધુ બધાને નથી મળતું" શુભ સવાર

Good Morning0

હાથ ની🖐🏻 રેખાઓ પર ક્યારેય વિશ્વાસ 👉🏻ના કરતા સાહેબ કેમ કે, નસીબ તો એમના 🤷🏻‍♂️પણ હોય છે જેમના હાથ ✍🏻જ નથી હોતા.. Good morning…..😘 🙏 શુભ સવાર 🙏

Good night3

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. 🌃શુભ રાત્રી🌃

Good Morning5

મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન ભલે મોડું પણ મળે ચોક્કસ છે… સુપ્રભાત

Happy Birthday papa4

ઉપરાંત, તમે મારા શ્રેષ્ઠ સાથી છો, પિતાથી આગળ કંઈક. દરેક બાળકના તમારા જેવા પિતા નથી હોતા તે મને દુઃખી અનુભવે છે. તમને જન્મદિવસની શુભકામનાઓ.

Maha Shivratri4

દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ દ્વારે આવે, મહાશિવરાત્રીના આ શુભ દિવસે આપની સર્વ મનોકામના પૂર્ણ થાય. 💐🌹 હેપ્પી મહાશિવરાત્રી !🌹💐

Happy Birthday papa5

આકાશની ઊંચાઈ પર નામ હોય તમારું ચાંદની ધરતી પર મુકામ હોય તમારું અમે તો રહિએ છીએ નાની દુનિયામાં પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.

Good Morning1

શુભ સવાર લોકો પૈસા જોઈને પ્રેમ કરે છે, અને લાગણી જોઈને વહેમ કરે છે...!!

Happy Birthday papa3

જન્મદિવસની શુભેચ્છા પપ્પા! અને ના! તમારા બધા ગ્રે વાળ માટે માત્ર હું જ જવાબદાર નથી. ફક્ત તે સ્વીકારો કે તમે વૃદ્ધ થઈ રહ્યા છો! હું તમને કોઈપણ રીતે પ્રેમ કરું છું, પપ્પા!

Good night5

જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે... Good Night શુભ રાત્રી

Maha Shivratri0

મહાશિવરાત્રીના આ શુભ પ્રસંગે, તમને અને તમારા પરિવારને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ! 💐 Happy Mahashivratri 2023 💐

Good Morning0

અંદરનો અહમ જાગે એટલે, બહારની દુનિયા તુચ્છ લાગવા માંડે ! શુભ સવાર

Maha Shivratri4

હજારો મહફિલે ઓર લાખો મેલે હૈં, જહાં આપ નહિ મહાદેવ વહાં હમ અકેલે હૈં. 🙏 હર હર મહાદેવ 🙏 💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

Maha Shivratri0

શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ.. અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર…

Maha Shivratri1

करूं क्यों फिक्र कि मौत के बाद जगह कहां मिलेगी,जहां होगी मेरे महादेव की महफिल मेरी रूह वहां मिलेगी.

Happy Birthday papa1

તમે વિશ્વના સૌથી દયાળુ, સૌથી સમજદાર પિતા છો. તમારી પાસે અમારી બધી સમસ્યાઓનું સમાધાન છે. તેથી, પપ્પા, આટલા દયાળુ અને સહાયક હોવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું. જન્મદિવસ ની શુભકામના!

Good Morning3

સુપ્રભાત એકલા ચાલવાનું શીખી લો, આ સ્વાર્થી સમયમાં કોણ સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં...!!

Happy Birthday papa4

હું મારા પિતાને પ્રેમ કરું છું, પ્રિય પિતાનો જન્મદિવસ, જન્મદિવસની શુભેચ્છા મારા પ્રિય પપ્પાને ઘણો પ્રેમ મળ્યો,

Good Morning4

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !! 🌹GOOD MORNING🌹 💐 જય ઠાકર💐

Good night0

તું મારા જીવન ના ચિત્ર નો ફિનિશિંગ ટચ છે તારું માદક મધુર સ્મિત ખરેખર ટુ મચ છે 🌹 શુભ રાત્રી 🌹

Good Morning5

સુપ્રભાત સાદગી એ ઉતમ સુંદરતા છે, ક્ષમા એ ઉતમ બળ છે, નમ્રતા એ ઉતમ તકૅ છે, અને મિત્રતા એ ઉતમ સંબંધ છે….!

Happy Birthday papa0

તમે મારા ભગવાન છો મારી દુનિયા મારી ખુશી, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Happy Birthday papa2

જ્યારે હું મોટો થઈશ, ત્યારે હું તમારી જેમ જ બનવા માંગુ છું. તેથી તમે જે કરો છો અને કહો છો તેના પર તમારે વધુ સારી રીતે ધ્યાન રાખવું પડશે. જન્મદિવસ ની શુભકામના.

Good night4

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે.. 😉Good Night😉

Good night0

🌷…પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે, પણ…🙌 વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે.💯🌤️❄️ 😴 શુભ રાત્રી મિત્રો 😴

Good night0

ભૂલી જવું એ પણ ઉપકાર છે ભગવાનનો નહિતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે 🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

Good Morning0

સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર, સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર, સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર, અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર.

Happy Birthday papa1

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

Good night5

જિસ તરહ ચાંદ આપકો ચાંદની દેતા હૈ, ઓર ફૂલ ખીલ કર ખુશ્બુ દેતા હૈ, ઉસી તરહ મેરા દિલ આપકો Good Night કહ દેતા હૈ… 🌷 શુભ રાત્રી 🌷

Good Morning1

મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે….., સમય ફરીથી એ સમય નથી આપતો….., સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે….., જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ….. 🌹 Good MorNing 🌹

Happy Birthday papa5

હું દરેક પગલા પર તમારી સફળતા માટે પ્રાર્થના કરું છું, મધુર આનંદ ઉમંગ. મારા પિતા અમારા જીવન છે, મારા પ્રિય નિર્દોષ પિતાને જન્મદિવસની શુભેચ્છા હજારો લોકો તમારા નામ માટે પ્રાર્થના કરે છે,

Happy Birthday papa0

તમને પપ્પા કહેવાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે હું ખરાબ રહીશ ત્યારે પણ તમે હંમેશા મને માફ કરશો. જન્મદિવસ ની શુભકામના.

Good night2

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી... #`Good Night`#

Happy Birthday papa3

તમારો જન્મદિન છે “ખાસ” કેમ કે તમે છો સૌનાં દિલની ‘પાસ’ અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

Happy Birthday papa2

પ્રિય પપ્પા, દુનિયા કેટલી મહાન છે તે મને બતાવવા બદલ આભાર. ઉપરાંત, જેમ જેમ હું આગળ જઈશ અને જીવનમાં પડકારોનો સામનો કરું છું તેમ મને તમારી પાસેથી ઘણી બધી ટીપ્સની જરૂર પડી શકે છે, તેથી અગાઉથી તમારો આભાર. જન્મદિવસ ની શુભકામના!

Maha Shivratri0

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

Maha Shivratri0

વહે જટામાંથી ગંગા અવિરત, અઘોરી કરે જેની પૂજા સતત, રાવણ પણ જેની આગળ નમાવે છે શીશ, દુનિયા કહે છે એને જગદીશ. મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના. બમ બમ ભોલે..🙏

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.