CLICK 2 WISHES

ADD YOUR BRAND AND COMPANY LOGO ON IMAGES FREE (PHOTO FRAME WITH LOGO)

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

ના કોઈ ના અભાવ માં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. બસ તમારી જિંદગી છે સાહેબ, તમારા સ્વભાવ માં જીવો. 🙏 સુપ્રભાત 🙏

જીવનમાં બે જ વ્યક્તિ નિષ્ફળ થાય છે, એક જે વિચારે પણ કરતો નથી, અને બીજો જે કરે પણ વિચારતો નથી… 🌹good morning🌹 🙏🏻 મહાદેવ હર🙏🏻

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો, બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે. 🌼 Զเधे Զเधे 🌼 💐 ગુડ મોર્નિંગ 💐

કોઈ કહે એ પહેલા આપણી ભૂલ સમજાય જાય એ ઘણું સારું, કહ્યા પછી સમજાય તો પણ સારું, કહ્યા પછી પણ ના સમજાય એ તો ખરાબ છે જ, પરંતુ સમજ્યા પછી પણ એનો અસ્વીકાર એ તો… 🙏 હરિ ૐ 🙏 🌷 G♡♡𝐃 M♡RNING 🌷

માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે, પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે, સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.

આશાઓથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે… શુભ સવાર

સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર જેમની પાસે હોય છે, તેમને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી. સુપ્રભાત

મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન ભલે મોડું પણ મળે ચોક્કસ છે… સુપ્રભાત

“સૂર્યનાં નવા કિરણો તમને ઊર્જા આપતા રહે સુપ્રભાત”

સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર, સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર, સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર, અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર.

સવાર બની રહી તમારી good, એકદમ તાજગી ભર્યો રહે mood, આખો દિવસ પસાર થાય good.

તક મળતી રહે છે પણ યોગ્ય તક જડપી લેવી એ સમજણ ભર્યું કાર્ય છે, તમારા જીવનની યોગ્ય તક જડપી આગળ વધો તેવી શુભકામના સંગે શુભસવાર.

પ્રગતિ કયારેય અટકવાનું નામ નથી લેતી હોતી, અટકી તો પ્રયત્નો કરતાને થાક્યો હોય છે માનવી, નવી સવાર ને નવું જોમ બસ ચાલ્યા કરો તો પ્રગતિ અટકી ના હોતી, શુભસવાર.

જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની, એ ક્યાં જરાય છે અટકવાની, જેમ નિરંતર રાત પછી સવાર પડવાની, જે નવો ઉજાસ ને જોમ ભરવાની, સુપ્રભાત.

ઓકાત કરતા વધારે દેખાવા મનુષ્યને દેવાદાર બનાવી દે છે. સુપ્રભાત!!

કુણા તડકા સંગે ખીલે નવજીવન, સતત મહેકે આનંદિત બની જીવન, ખીલતી રહે તકો તમો માટે આજીવન, શુભસવાર.

આશાથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે. શુભ પ્રભાત

પોતાને કોઈ પણ હાલમાં વિખેરાવા ન દેતા લોકો તો તૂટેલા મકાનની ઇંટો પણ લઈ જાય છે. સુપ્રભાત

જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ મનુષ્યની ખુશીઓ છીનવી લે છે. સુપ્રભાત 🌞 🙏

આ કશમકશનો વહેમ ન પાળો, જે કામ ખુશી આપે, આજે જ કરી નાખો. ગુડ મૉર્નિંગ.

દરેક નવો દિવસ જીવન જીવવાની બીજી તક છે. સુપ્રભાત

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે. ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. શુભ સવાર મિત્રો.

ગુડ મોર્નિંગ આશાવાદી રહો. તમને ખબર નથી કે આ દિવસ શું લાવશે.

સુંદર હોવું જરૂરી નથી… કોઈને માટે જરૂરી હોવું સુંદર છે. ગુડ મોર્નિંગ

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો. ગુડ મોર્નિંગ

કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો..ને તો એમ સમજી લો કે એજ તમારુ હિલસ્ટેશન છે.. સુપ્રભાત

તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે.. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે…. સુપ્રભાતમ… જય શ્રી કૃષ્ણ…

સુપ્રભાત સાદગી એ ઉતમ સુંદરતા છે, ક્ષમા એ ઉતમ બળ છે, નમ્રતા એ ઉતમ તકૅ છે, અને મિત્રતા એ ઉતમ સંબંધ છે….!

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે, તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!” ધરે રહો સુરક્ષિત રહો…! શુભ સવાર

શુભ સવાર અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે. તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રેમ જ તે કરી શકે છે.

શુભ સવાર આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે.

શુભ સવાર મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! શુભ સવાર

મનને સમાજવાવાળી ‘માતા’ અને ભવિષ્ય ઓળખનારો ‘પીતા’ એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!! શુભ સવાર

શુભ સવાર જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું, તેટલી તે આપણી પાસે આવશે. શુભ સવાર

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. શુભ સવાર

શુભ સવાર પ્રેમ એટલે દિલથી અપાતુ માન, અને…. માન એટલે દિમાગથી અપાતો પ્રેમ

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે. શુભ સવાર

પુષ્પ જેવી કોમળતા સુંદરતા પુષ્પ માંથી શીખો. શુભ સવાર

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર, આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!! શુભ સવાર !!

રાત ગઈ ને સવાર આવી નાના પંખીઓ કિલબિલાટ કરે સૂર્ય એ પોતાની ચાદર દૂર કરી ચંદ્ર ની ડ્યૂટી પૂરી થઈ ઉઠો હવે સવાર પડી. ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ ખુશખુશાલ સંબંધો એમ જ બનતા નથી..! સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે..!!

મને ગમે છે તે લોકોને સવારે ગુડ મોર્નિંગ મોકલવા, જે મારી સામે ન હોવા છતાં મારા દિલની ખૂબ નજીક છે. ગુડ મોર્નિંગ

દુખ Auto-Update નથી તોય Download થઈ જાય છે સુખમાં Virus નથી તોય Hang થઈ જાય છે લાગણીઓનું SD card નથી તોય Storage થઈ જાય છે સંબંધમાં Camero નથી તોય Selfie થઈ જાય છે જીંદગી Whatsapp નથી તોય Last seen થઈ જાય છે માણસ Mobile નથી તોય બદલાઈ જાય છે.. ગુડ મોર્નિંગ

Click 2 Wishes is open website for create social share images for special days like, Happy new year, happy valentines day, happy christmas day, etc. Online image and post maker tool with logo, Best Collection Celebration Greeting Card Wish You Images Editor Personalized logo Editor, Latest Unique Pictures for day Celebration, Beautiful Stylish images for WhatsApp status.

Copyright 2022 Click 2 Wishes. All rights reserved.